________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૮
કયબલિકમ્માને અર્થ ઘાસીલાલજીએ ઉપાસક દશાંગને જે અનુવાદ કર્યો છે તેમાં તેમણે “રાવ' શબ્દથી વર્ણન પૂરૂં તે કર્યું પણ તેમાં ઝિન્મ શબ્દ છોડી દીધો ! અને મૂળના ફ્રાઈ નાવ પછિતે પાઠમાંથી છિન્નેને અનુવાદ છોડી દીધો !
આ પાઠ ઔપપાતિક સૂત્રમાં બે જગ્યાએ આવે છે (ઔપપાતિક સૂત્ર સટીક સૂત્ર ૧૧ પત્ર ૪૨ તથા સૂત્ર ૨૭ પત્ર ૧૧૧ ) ઔપપાતિક સૂત્રનો ઘાસીલાલજીએ જે અનુવાદ કરેલ છે તેમાં વસ્ટિમને અનુવાદ પૃષ્ટ ૧૦૬ માં “પશુપક્ષી આદિને માટે અન્નના વિભાગ રૂ૫ બલિકર્મ કર્યું” અને પૃષ્ઠ ૩૫૮ માં તેને અર્થ “કાગડા આદિને અનાદિ દાનરૂપ બલિાર્મ કર્યું ” એમ અર્થ કરેલ છે.
ઘાસીલાલ સ્થાનકવાસી છે પણ તેમને એ અર્થ સ્વયં સ્થાનકવાસી લોકોને પણ અમાન્ય છે !
સ્થાનકવાસી વિદ્વાન રતનચંદે (નચંદે ) અર્ધમાગધી કષ પાંચ ભાગમાં લખે છે તેના ત્રીજા ભાગના પૃષ્ટ ક૭ર માં બલિકર્મના અર્થ “ગૃહ દેવતાની પૂજા (સૂત્ર ૧) તથા “દેવતાને નિમિત્તે દેવાતું” (સૂત્ર ૨૭) એમ અર્થ કરેલ છે. રતનચંદજીના આ ઉદ્ધરણથી જ સ્પષ્ટ છે કે ઘાસીલાલે કેટલી અનધિકાર ચેષ્ટા કરી છે.
પ્રાચીન ભારતમાં સ્નાન કર્યા પછી આ સર્વ ક્રિયાઓ કરવાની પરંપરા સર્વમાં હતી, ભલે પછી તે અન્યતીથી હાય અથવા વ્રતધારી શ્રાવક હેય. આ વાત પપાતિક સૂત્રવાળા પાઠથી સ્પષ્ટ છે કે જેમાં કૃણિક (કેણિક-અજાતશત્રુ) રાજા (સૂત્ર ૧૧) તથા તેના અધિકારી (સૂત્ર ર૭) એ ક્રિયાઓ
કરે છે. ડો. જગદીશચંદ્ર જેને તેમના life in Ancient Indiaમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com