________________
સ્થા. જેનેાનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
૭૯
અતેને ખીજો ભાવ મદિર કે પૂજાસ્થાન છે કે જેના ચૈત્ય કે ધાતુગર્ભથી સંબંધ રહેતેા હતો. ચૈત્ય અથવા ડાંગેાબા મંદિર અથવા પૂજાસ્થાનનુ તે આવશ્યક અંગ હતું. ચૈત્યની ચારે બાજુ પ્રદક્ષિણા માટે સાંકડા રસ્તો રાખવામાં આવતા. અને તેથી તે મંદિરને ચૈત્ય નામ આપવામાં આવ્યું. ચૈત્ય શબ્દ `દિરને જ નહિ પણ પવિત્ર વૃક્ષ, પવિત્ર સ્થાન અથવા ખીજ્ઞ ધાર્મિક સ્મારકને તે નામ આપવામાં આવતું,
(૫) Shrine = મદર.
—ડૉ. જગદીરાચંદ્ર જેન લિખિત Life in Ancient India as depicted in th: Jain Canons, પૃષ્ટ ૨૩૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com