________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
(૧) રેતિય (છે. તૈય) In its most commonsense has
come to mean a shrine associated with buddhism. But the word in its original use was not exclusively buddhist for there are references to Brahmanical and jain Chaityas as well. Thus the word must have been originally used in the sense of any sacred spot or edifice or sanctuary meant for popular worship — Geography of Early Buddhism. વિમળચરણ લા. ત. પૃષ્ઠ ૭૪.
અર્થ સાધારણરૂપમાં ચૈત્યને અર્થ બૌદ્ધધર્મ સાથે સંબંધિત મંદિર કે પૂજાસ્થાન છે. પરંતુ મૂળ રૂપમાં એ શબ્દને પ્રયોગ કેવળ બુદ્ધધર્મથી સંબંધિત નહતો. કારણ કે બ્રાહ્મણ અને જૈન સૈના પણ સંદર્ભ મળે છે. તેથી કહેવું જોઈએ કે મૂળ રૂપમાં એ શબ્દનો અર્થ કોઈ પવિત્ર સ્થાનને માટે,
વેદિકાના માટે અથવા પૂજા નિમિતે મંદિરને માટે તે હતો. (2) In thu pitakas this word means a popular
sirine unconnected with either Buddhist or Brabuanical ceremonial, some times perhaps merely a sacred tree or stone, probably bonoured by such simple rites as decorating it with paint or towers—? 241371 442 km Hinduism and Buddhism. ભાગ ૨. વૃષ્ટ ૧ર-૭૩.
અર્થ–પિટમાં આ શબ્દને અર્થ સર્વ સાધારણને માટે પૂજાસ્થળ છે. તેને બૌદ્ધા કે બ્રાહ્મણ સાથે સંબંધ નથી.
કયારેક કયારે ક ચૈત્યમાં માત્ર વૃક્ષ કે પત્થર હતે. અને રંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com