________________
७६
સ્થા. જૈનનું ધર્મર્તવ્ય. પ્ર. ૭
ઘાસીલાલજીનું કહેવું છે કે કેઈપણ કોષમાં ચૈત્ય શબ્દને મૂર્તિ અર્થ બતાવેલ જ નથી. અને તેના સમર્થનમાં તેમણે પદ્મચંદ્રકેષનું ઉદ્ધરણ આપ્યું છે.
પણ પહેલી વાત તે એ કે તે કેષમાં “સાધુ” અર્થ ક્યાં લખે છે?
બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે એ જ કેષમાં અને ઘાસીલાલજીના એ જ ઉદ્ધારણમાં ચૈત્યને એક અર્થ બિંબ પણ આપેલ છે. ઘાસીલાલે બીજા કંઈક ઉદ્ધરણોથી તેને અર્થ કરતાં લખ્યું છે કે “બિંબ”ને અર્થ મૂતિ થતો નથી. ત્યારે અમે હવે અહીં થોડાક કોષોમાંથી “બિબ” શબ્દનો અર્થ બતાવી દેવા ચાહીએ છીએ–
થોડાક કેમાંથી બિંબને અર્થ
(૧) વિવે = A statue. figure, idol જેમકે–દેવિસ્વનિમr
સૌMા માત્ર મનિર્મિતા–રામાયણ ૬. ૧૨-૧૪–આની
સંસ્કૃત ઇંગ્લીશ ડિકશનેરી, ભાગ ૨. પૃષ્ટ ૧૧૬૭. (2) fãa = An image, shadow, reflected or presented
form, picture–રામાયણ, ભાગવતપુરાણ, રાજતરંગિણું બિબને મૂર્તિના અર્થમાં હેમચંદ્રાચાર્યે પણ પ્રયોગ કરેલ છે ચૈત્વ વિનૌકત ત્રિ–અનેકાર્થ કેષ. ક. ૨ લેક ૩૬ર.
થોડા આધુનિક વિદ્વાનના મત
ચિત્ય શબ્દના સંબંધમાં હવે અમે ચેડા આધુનિક વિદ્વાનોના મત આપવા ચાહીએ છીએ. કોઈ પણ પ્રકારનો ભ્રમ થાય કે રહે નહિ
માટે અમે મૂળ ઉદ્ધરણ જ અહીં આપી દેવા ઈચ્છીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com