________________
સ્થા. જૈનેનું ધર્મકતવ્ય. પ્ર. ૭
૭૫
પ રહેશે ત્યાં સુધી વૈશાલીનું પતન
કહ્યું છે કે જ્યાં સુધી થશે નહિ.
ઘાસીલાલજીએ કરેલ છેટે અથ ઘાસીલાલજીએ ઉપાસક દશાંગના તેમના અનુવાદમાં (પૃષ્ટ ૩૩૯) લખ્યું છે કે –
“ચૈત્ય શબ્દને અર્થ સાધુ થાય છે. બૃહદ કપ ભાષ્યના છઠ્ઠા ઉદેશાની અંદર માથા માઇ-યમમેડ ગાયાની વ્યાખ્યામાં ક્ષેમકીર્તિ સૂરિએ ત્યોકિ અર્થ “સાધુઓના ઉદ્દેશથી બનાવેલ અશન આદિ” એમ અર્થ કર્યો છે.
ઘાસીલાલે જે પ્રસંગને ઉલ્લેખ કર્યો છે તે પ્રસંગ જ અહીં આપી દઉં છું કે જેથી વાંચકે સંદર્ભ સહિત આખી સ્થિતિ સમજી જશે. અહીં મૂળ ગાથા આ પ્રમાણે છે –
आहा अधे य कम्मे, आयाहम्मे य अत्त कम्मे य । तं पुण आहाकम्म, कप्पति ण व कप्पतो कस्स ॥ ६३७५ ॥
-आधार्म अधःकम आत्मकर्म चेति औदेशिकस्य साधूनुद्दिश्य कृतस्य भक्तादेश्चत्वारि नामानि । तत् पुनः आधाकर्म कस्य कल्पते ?
સ્થ વા Wતે –બુક૯પ સનિર્યુક્તિ લઘુભાષ્ય વૃત્તિ સહિત, વિભાગ ૬, પૃષ્ટ ૧૬૮૨-૮૩.
અહીં મૂળમાં ચૈત્ય શબ્દ જ કયાં છે કે જેની ટીકાની અપેક્ષા રખાય ? ખરેખર લોકોને ભ્રમમાં નાખવાને માટે રેતિ (1 + ) તથા સૌfશષ્ણ એ ત્રણ શબ્દની મધિ કરીને વેગોરિય કરીને ઘાસીલાલે તેને બેટી રીતે મેળ બેસાડવાની કુચેષ્ટા કરી છે. એ પાઠમાં કે તેની ટીકામાં કયાંય પણ ચૈત્ય શબ્દ આવતા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com