________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર ૫
મુનિ સુવ્રત સ્વામીના
તૂપને પ્રભાવ કેણિક મહારાજાએ વૈશાલિ ઉપર ચડાઈ કરી હતી. તે વખતે ઘણું મોટું યુદ્ધ થયું હતું. કેણિકનું લશ્કર ઘણું મોટું હોવા છતાં તેનાથી વૈશાલિ જીતી શકાતું ન હતું ત્યારે દેવવાણીને અનુસરીને તેણે કુળવલુક મુનિ મારફત વૈશાલિમાંના શ્રી મુનિસુવ્રત સ્વામીના સૂપને તોડી પાડવાની વ્યવસ્થા કરી. કારણ કે તે સૂપ સાબુત હોય ત્યાં સુધી વૈશાલિ જીતી શકાય તેમ નહોતું એવો તે સૂપને પ્રભાવ હતા.
તે તૂપ તોડી પાડયા પછી જ કેણિક વિજયી થયો હતો. વિશેષ માટે જુઓ મૂ. જે. ધ. પાનું ૧૨૭ નંદી સૂત્ર.
યજ્ઞમાં મૂર્તિને પ્રભાવ શ્રી શગંભવ સ્વામી ગૃહસ્થાવાસમાં હતા ત્યારે યજ્ઞ કરાવતા હતા તે યજ્ઞ સ્તંભની નીચે જિન પ્રતિમા રાખેલી હતી તેને ગુપ્ત રીતે પૂજવામાં આવતી અને તેના પ્રભાવથી યજ્ઞ કાર્ય નિર્વિરને થતું. એવો જિન મૂર્તિને પ્રભાવ હતો.
આ પ્રમાણે જિન મૂર્તિને પ્રભાવ છે. જેનામાં ભક્તિભાવ ન હોય તેવા અશ્રદ્ધાળને તો મૂનિ કેઈ પ્રભાવ જણાય નહિ. પણ સાચા હૃદયના ભાવથી વિનયપૂર્વક મૂર્તિને વંદન નમસ્કાર કરવાથી તેની ભાવપૂજા કરવામાં આવે છે તેથી આત્માનું ઘણું કલ્યાણ થાય.
વિશેષ વિગત માટે મૂળ જન ધર્મ પુસ્તકના પાનાં ૧૨૭-૧૨૮ તથા ૪૨૮ થી ૪૪૯ વાચા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com