________________
સ્થા. જેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭ સંસ્કૃત ધાર્મિક સાહિત્યમાં
ચેત્ય શબ્દ વાલમીકી રામાયણ (1) चैत्यं निकुंभिलामद्य प्राप्य होमं करिष्यति
–યુદ્ધકાંડ સર્ગ ૮૪ બ્લેક ૧૩ પૃષ્ટ ૨૩૮. ઇંદ્રજીત નિકુંનિલા દેવીના મંદિરમાં યજ્ઞ કરવા બેઠા છે. (શાસ્ત્રી નરહરી મગનલાલ શર્મા કૃત ગુજરાતી અનુવાદ ભાગ ૨
પૃષ્ટ ૧૮૯૮). (२) निकुम्भिलामभिपयो चैःयं रावणिपारितम्
–યુદ્ધકાંડ સર્ગ ૮૫, ક ૨૯ પૃષ્ટ ૨૪૦ લક્ષ્મણ રાવણુપુત્રની રક્ષા કરવાવાળા નિકુંબિલાના મંદિર તરફ જવાને નીકળ્યા.—ગુજરાતી અનુવાદ પૃષ્ટ ૧૦૯૯.
આવા જ અર્થમાં ચૈત્ય શબ્દ વાલ્મીકી રામાયણમાં બીજા પણ ઘણા સ્થળે વપરાયો છે. વિસ્તાર ભયથી અહીં બધા પાઠ આપ્યા નથી. મહાભારત
शुचिदेशयतःवानं देवगोष्टं चतुष्पयम् । वामगं धार्मिक चैत्यं नियं कुर्यात् प्रदक्षिणाम् ।
– શાંતિપર્વ અ. ૧૮૩. આચાર્ય નીલક ડે ટીકામાં ચયને અર્થ દેવમંદિર કરેલ છે. पृद्धहारीतस्मृति
તેના પણ બે બે કમાં ચૈત્ય શબ્દ આવે છે તે આચાર્યશ્રીએ આપેલ છે પણ અડીં ઉષત કર્યા નથી.
આ ઉપરાંત ગૃવ સૂત્રોમાં પણ ચૈત્ય શબ્દ આવે છે. આસ્વિલાયન ગૃહ સૂત્રમાં પાઠ છે કેचैत्ययजे प्राक् स्विष्टकृतश्चैत्याय बलि हरेत.
–આ. ૧ ખંડ ૧૨ સૂ. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com