________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૭
૧૫
ગ્ર ંથનેા શબ્દ હેત
તેમનુ કહેવું છે કે જો આ મૂળ તા વૈદ્યનિ શબ્દ હાત. અને ત્યારે જ દયાનિ શબ્દથી તેને મેળ બેસત. પણ અહીં પાઠ ચેનિને બદલે ચડ્યું છે. તેથી તે સ ંદેકાસ્પદ છે. ( પૃષ્ટ ૩૫ ).
પરંતુ હાર્નેલે એ ધ્યાન રાખવું જોઇતુ હતું કે આ ગદ્ય છે, પદ્ય કે ગાથા નથી કે જેથી તુર્ક મેળવવાની આવરયક્તા હોય.
બીજી વાત—હાર્નેલે આ પ્રતિયે મેળવીને ગ્રંથનું સંપાદન કરેલ છે. પણ એ બધી પ્રતિયે તેની પાસે ઠેઠ સુધી રહી નથી. અને તેથી તે સર્વ પ્રતિયાના ઉપયાગ તે આખા પુસ્તકના સંપાદનમાં એકસરખા કરી શકેલ નથી. તેથી પાર્ડ મેળવવામાં હાર્નેલના સ્રોતમાં ભારે વૈભિન્ન રહ્યું. પણ જો હાર્નેલે જરા પણ ગદ્યપદ્ય તરફ ધ્યાન દીધુ હોત તે। આ ભૂલ થાત નહિ.
ટીકામાં આ પાઠ હોવાનેા હાર્નેલે સ્વીકાર કર્યા તે તેનું તાપ એજ થયું કે ટીકાકારના સમયમાં એ પાઠ મૂળમાં હતા, નહિતર તે ટીકા જ કેમ કરી શકત ? અને ટીકાકારના સમયમાં એ પાઠ હતા તા હાર્નેલને એવી બીજી કઈ પ્રત મળી કે જે ટીકાકારના કાળથી પ્રાચીન અને પ્રમાણિક હાય ?
વળી આ પાઠ ઔપપાતિકમાં પણ આવે છે પણ કાર્નેલે તે ગ્રંથની સાથે મેળવવાના પણ પ્રયત્ન કર્યો નહિ
કાર્નેલે એ પાઠ કાઢી નાખ્યા તેથી અંગ્રેજી જાણનારા અને જૈન સાહિત્યમાં કામ કરવાવાળાએ પણ તેની નકલ માત્ર કરીને પુસ્તકા સપાતિ કર્યા અને પાઠ કવે હેવા જોઈ એ તેના વિચાર જ કર્યા નહિ. પી. એલ. વૈદ્ય તથા એન. એ. ગારે એવા જ અનુકરણવાદના શિકાર બન્યા છે.
ખીજાની દેખાદેખીથી પણ બેચરદાસે ભગવાન મહાવીરના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
..