________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
મહાવીરને માટે વપરાયેલ છે. અમે આ સંબંધમાં થોડા પ્રમાણે આપીએ છીએ. (૧) કલ્પસૂત્રમાં ભગવાનના ત્રણ નામનો ઉલ્લેખ છે –(૧) વર્ધમાન,
(૨) શ્રમણ અને (૩) મહાવીર. અને શ્રમણું નામ પડવાનું કારણ બતાવતાં લખ્યું છે કે– મુંફાળે સમજે (ક૯પસૂત્ર સુબેધિકા ટીકા પત્ર ૨૫૪) અને એના ઉપર આ પ્રમાણે ટીકા કરેલી છે–સામુહિતા-સમાવિની ત: વરાત્રિ શક્તિ તથા શ્રમણ
इति द्वितीय नाभ. (૨) આચારમાં પણ એ પ્રકારને પાઠ છે–સમરૂT મળે (૩) આવશ્યક ચૂર્ણ માં પણ એવો જ ઉલ્લેખ છે. (૪) સૂવકૃતાંગમાં પણ શ્રમણમૂત્રની ટીકા કરતાં ટીકાકારે કમળો
મરીઝ: લખેલ છે એટલે કે આકુમારના તીર્થકર ભગવાન
મહાવીર. (૫) યોગશાસ્ત્રની ટીકામાં હેમચંદ્રાચાર્યે લખ્યું છે કે–કમળો દેવાર્ય
इति च जनपदेन
શ્રમણ શબ્દને અર્થ જ ભગવાન મહાવીર છે, સ્થાનકવાસી વિદ્વાન પિતે પણ આ વાતથી અવગત છે. રતનચંદે પોતાના કેર્ષમાં શ્રમણ શબદનો એક અર્થ “ભગવાન મહાવીર સ્વામીનું એક ઉપનામ ” એમ આપેલ છે.
ઠાણાંગ સૂત્રની ટીકામાં જે શ્રમણ શબ્દ આવે છે ત્યાં પણ તેનું તાત્પર્ય ભગવાન મહાવીરથી જ છે પણ સાધુવી નહિ.
ભગવતીવાળા પાઠ પર વિચાર અલખ ઋષિએ ભગવતીવાળા પાઠનો અનુવાદ આ પ્રમાણે કર્યો છે –“ અરિહંત. અરિહંત ચિત્ય તે છઘસ્થ, અણગાર” ( “અમોલખ ઋષિનું ભગવતી મુત્ર પત્ર ૪૮૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com