________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
આ પ્રમાણેથી સ્પષ્ટ છે કે–ચૈત્યને અર્થ દેવપ્રતિમા કે દેવમંદિર જ છે. એને અર્થ જ્ઞાન કે સાધુ થતું જ નથી.
કેટલાક કોષોમાંથી ચિત્યને અથ બિબ કે મૂતિ થાય છે તેના અવતરણે અહીં ઉદધત કર્યા છે.
કેટલાક કેમાં ચૈત્યના અર્થ (૧) અનેકાર્થ સંગ્રહમાં શ્રી હેમચંદ્રાચાર્યે લખ્યું છે કે –
चैत्त्यं जिनौकस्तदबिम्बं चैत्यो जिनसभातरुः । उद्देश वृक्षश्चाद्यं तु प्रेय प्रश्ने भुतेपि च ॥
કાર લેક ૩૬૨ પૃષ્ઠ ૩૦. (2) 14-Sanctuary Temple you reu
દેવાયતને નૈરાં પૂષ્ઠ ૧૬૧, વૈજ્યન્તી કે (૩) ચૈત્ય–વતરૌ, રેવાવાસે, નિન, નિનામા, નિનામીમાં
વસ્થાને–શબ્દાર્થ ચિતામણી. ભાગ ૨ પૃષ્ઠ ૯૪૪. (૪) -દેવસ્થાને શબ્દસ્તમ મહાનિધિ પૃષ્ટ ૧૬૦.
જૈન સાહિત્યમાં ચિત્યને અર્થ જૈન સાહિત્યમાં એવાં કેટલાય સ્થળો છે કે જયાં ચૈત્યને અર્થ બીજા કેઈ રૂપમાં લાગુ પડી શકતો જ નથી. એક પાઠ છે–
फलाणं मंगलं देवयं चेइयं पज्जुवासेज्जा આ પાઠ સૂવકૃતાંગ (બાબુવાળા) પૃ. ૧૦૧૪, ઠાણાંગ સૂત્ર સટીક પૂર્વાર્ધ પત્ર ૧૦૮-, ૧૪ર-૨, ભગવતી સૂત્ર (સટીક સાનુવાદ) ભાગ ૧, પૃષ્ટ ૨૩૩ જ્ઞાતા ધર્મ કથા સટીક ઉત્તરાર્ધ પત્ર ૨૫-રમાં તથા ઔપપતિક સૂત્ર સટીક પત્ર ૮-૨ માં આવેલ છે.
હવે એની ટીકાએ કેવી રીતે કરવામાં આવી છે તેના ઉપર દષ્ટિ નાખી લેવી આવશ્યક છે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com