________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭ (१) मंगल देवतां चैत्यमिव पर्युपासते
–દીપિકા સૂવકૃતાંગ બાબૂવાળા પૃષ્ટ ૧૦૧૪. (२) चैत्यमिव-जिनादि प्रतिमेव चैत्य श्रमणं
–ઠાણુગ સૂત્ર સટીક. પૂર્વાર્ધ. પત્ર ૧૧૧-૨. (૩) વૈચ-તેવતા પ્રતિમા–ઔપપાતિક સટીક પત્ર ૧૦-૨. (૪) બેચરદાસે ભગવતી સૂત્ર તથા તેની ટીકાને સંપાદિત અને
અનુવાદિત કરેલ છે. તેમાં ટીકાના ગુજરાતી અનુવાદમાં બેચરદાસે લખ્યું છે કે –
ત્યની-ઇષ્ટ દેવની મૂર્તિની–પેઠે
પ. બેચરદાસની અધીકાર ચેષ્ટા બેચરદાસે “જન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિઝ માં કલ્પના કરી છે કે–ચત્ય શબ્દ ચિતા ઉપરથી બનેલું છે અને તેને મૂળ અર્થ દેવમંદિર કે પ્રતિમા નહિ પણ ચિતા પર બનેલું સ્મારક છે.
પરંતુ જેન સાહિત્યમાં ચૈત્ય શબ્દના પ્રયોગને પ્રશ્ન છે ત્યાં આવા પ્રકારની કલ્પના લાગુ પડી શકે નહિ. કારણ કે જ્યાં ચિતા ઉપર નિર્મિત સ્મારકને પ્રસંગ આવે છે ત્યાં મા રેવુ શબ્દનો પ્રયોગ થયેલ છે. (આચારાંગ ટીક. ૨, ૧૦, ૧૮, પત્ર ૩૭૮–૧) તથા જ્યાં ઘુમટ જેવું સ્મારક બનેલું હોય તેને માટે માથમિયા; શબ્દ આવે છે. ( આચારાંગ રાજકોટવાળું પૃષ્ટ ૩૪૩),
નિશીથચુર્ણ સભાષ્યમાં પણ મદદ પૂમિક શબ્દ આવે છે. જ્યાં તેને સંબંધ મૃતકની સાથે થતો હતો ત્યાં તેની સાથે મા શબ્દ જોડી દેવામાં આવતો હતો.
આથી સ્પષ્ટ છે કે બધે ઠેકાણે ચિત્યને અર્થ મૃતકના અવશેષ પર બનેલું સ્મારક” એમ અર્થ કરે એ સર્વથા અસંગત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com