________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭ બૌદ્ધસાહિત્યમાં ચિત્ય શબ્દ બૌદ્ધગ્રંથ લલિતવિસ્તરામાં આવે છે કે જે સ્થળ પર છંદને બુધે આભરણુ આદિ દઈને પાછો મોકલ્યો હતો ત્યાં ચત્ય બનાવવામાં આવ્યું. તે ચેત્યને છંદક-નિવર્તન કહે છે. –પૃ ૧૬૩.
પાલી એ રીતે બુધે જ્યારે તેમને ચૂડામણિ ઉપર ફેંકે ત્યારે તે એક જન ઊંચે જઈને આકાશમાં રહી ગયા. શક્કે તેના ઉપર ચૂડામણિ ચૈત્યની સ્થાપના કરી. –જાતક કથા (પાલિ) પૃષ્ટ ૪૯.
બૌદ્ધ સાહિત્યમાં ચૈત્ય શબ્દને મૂળ અર્થ જ પૂજાસ્થાન છે.
Buddhist Highbreed સંસ્કૃત ડિકશનરી ભાગ ૨ માં એ 2421 24.12.2013 3Seems to be used more broadly than in sanskrit-as auy object of veneration. પૃષ્ટ ૨૨૩.
બીજા સાહિત્યમાં ચિત્ય શબ્દ કૌટિલ્ય અર્થશાસ્ત્ર (१) पर्वसु च वितदिच्छत्रोल्लोमिकाहस्त पताकाच्छा गोपहारैः चैत्यपूजा
કારતકૌટિલ્ય અર્થશાસ્ત્ર મૂળ પૃષ્ટ ૨૧૦. (૨) વૈત ચં—એ જ પૃષ્ટ ૨૪૪.
એનો અર્થ ડે. આર. શ્યામા શાસ્ત્રીએ temple દેવાલય કર્યો છે. (પૃષ્ટ ૨૭૩). (૩) ચૈત્ય વૈવલ્-એ જ. પૃષ્ટ ૩૭૯.
તેને અર્થ ડા. શાસ્ત્રીએ Altar યજ્ઞકુંડ કર્યો છે. (પૃષ્ઠ ૪૦૮). (૪) પ્રરા પાર રામુરાધ્ય દૈવત તિમછિદ્ર વરયાસત (પૃષ્ઠ ૩૮૩).
આ પાઠને અર્થ સ્પષ્ટ છે. કૌટિલ્ય અર્થ શાસ્ત્રમાં આ
પ્રમાણે બીજા પણ ઘણે ઠેકાણે ચૈત્ય શબ્દ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com