________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
દશ ઉપાસકે” નામના ઉપસાકદશાંગના ગુજરાતી અનુવાદમાં રેયારું વાળે પાઠ છેડી દીધો (પૃષ્ટ ૧૪).
“પુષભિખુ” (સ્થા. મુનિ કુલચંદ્રજી)એ “સુત્તા ગમે ચાર ભાગમાં પ્રકાશિત કરાવેલ છે. તેના ચોથા ભાગમાં સેવાના રસમો છે. તેના પૃષ્ટ ૧૧૩ર પર તેમણે પણ આ પાઠ કાઢી નાખ્યો છે. પણ પુષ્પલિકખુ હાર્નેલના પ્રભાવથી પર છે. ચૈત્યને અર્થ મૂર્તિ છે અને મૂર્તિ નામ જૈનાગમમાં આવવું જ ન જોઈએ તે માટે તેમને શ્રેષ્ઠ એ લાગ્યું કે એ પાઠ જ નહિ હેય પછી લોકે શેને અર્થ કરશે!
અમે અમારા આ “તીર્થકર મહાવીર” પુસ્તકમાં જ પુ૫ભિકખુની એવી અનધિકાર ચેષ્ટાઓની તરફ બીજા સ્થળો પર પાઠકોનું ધ્યાન ખેંચ્યું છે. અહીં અમે એ બતાવી દઈએ છીએ કે તેમની પૂર્વેના સ્થાનકવાસી વિદ્વાને પણ ૩વસામો ઉપાસક દશાંગમાં એ પાઠ હેવાને સ્વીકાર કરે છે. (૧) અર્ધ માગધી કેષ ભાગ ૨, પૃષ્ઠ ૮૩૮માં રતનચંદે એ પાઠને
સ્વીકાર કર્યો છે. (૨) ઘાસીલાલજીએ પણ રેફયાણું વાળા પાઠને સ્વીકાર કર્યો છે.
(પૃષ્ટ ૩૩૫)
પણ રત્નચંદ્ર તથા ઘાસીલાલજીએ ચૈત્યશબ્દને અહીં સાધુ” અર્થ કર્યો છે.
ચેત્ય શબ્દ માત્ર એક્લા જેનોને જ નથી. સંસ્કૃત સાહિત્યમાં અને પાલિમાં તેને પ્રયોગ થયેલે મળે છે. એટલે તેના અર્થમાં કોઈપણ ફેરફાર કરવાનો સંભવ નથી.
ચૈત્ય શબ્દ પ્રયોગ પ્રાચીન સાહિત્યમાં કયા રૂપમાં થયેલ છે તેના કંઈક ઉદાહરણે અહીં આપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com