________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
ચિત્યને અર્થ “છદ્રસ્થ કઈ પણ કેષમાં મળતા નથી. સ્વયં સ્થાનકવાસી સાધુ રતનયદે પિતાના કોષમાં ચૈત્યને એક અર્થ “તીર્થકરનું જ્ઞાન-કેવળજ્ઞાન” એમ અર્થ આપેલ છે. ઉપાધ્યાય અમરચંદે પણ તિતનો અર્થ જ્ઞાન કર્યો છે (સામાયિક સૂત્ર. પૃષ્ટ ૧૭૩). છદ્મસ્થાવસ્થામાં કેવળજ્ઞાન તો થતું જ નથી.
અને વળી છઘસ્થ કોણ? જ્યાં સુધી કેવળજ્ઞાન થયું ન હોય ત્યાં સુધી સર્વ સાધુ છદ્મસ્થ જ રહે છે અને સૂત્રકારનું તાત્પર્ય સાધુથી હોત તો આગળ (તેની પછી) અણુગાર શબ્દ લખ્યો નહત,
અને જે અમાલખ ઋષિનું તાત્પર્ય તીર્થકરથી હેય તે અરિહંત થયા પછી છઘસ્થ અવસ્થા રહેતી નથી. અથવા એમ કહીએ કે ઇક્વાવસ્થા સમાપ્ત થાય ત્યારે જ અરિહંત થવાય છે. ભગવાનને કેવળજ્ઞાન થયું તેનું વર્ણન કલ્પસૂત્રમાં આ પ્રમાણે આવે છે–
तएणं भगवंत महावीरे अरहाजाये, जिणो केवली सव-नूसब्वदरिसी...
ઉપાસક દશાંગ સુત્રને પાઠ
વાર રક્ષા (ઉપાસક દશાંગ સૂત્ર)માં પાઠ આવે છે કે મરિહંત વેલારું. હાલે (Hornel) વાસા સામો સંપાદિત કર્યું છે તેમાં મૂળ સૂત્રમાં તેમણે આ પાઠ કાઢી નાખે છે અને પાદટિપ્પણમાં પાઠાંતરરૂપે તે પાઠ આવે છે. (પૃષ્ટ ૨૩).
હાર્નેલે મૂળ પાઠમાંથી ઉક્ત પાઠ તે કાઢી નાખ્યા પણ તેની ટીકામાંથી એ પાઠ કાઢી નાખવાની તેમની હિમત ચાલી નહિ. અને તેમણે ત્યાં ટીકા પણ છાપી છે કે ત્યાનિ અપ્રતિમાઇક્ષણાનિ (પૃષ્ટ ૨૪).
મૂળમાંથી તેમણે આ પાઠ શા માટે કાઢી નાખ્યો છે તેનું કારણ તેમણે તેમના અંગ્રેજી અનુવાદવાળા વિભાગની પાદટિપણિમાં બતાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com