________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬
૫૩
છે તેથી તે અત્રે ઉધૂત કરેલ છે. આ લેખ ઉપરથી સમજાય છે કે રાજા નેબુચંદ નેઝારે મહાવીર સ્વામીના વખતમાં હિદમાં આવેલ ત્યારે ગિરનાર પરના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતો એટલે કે મૂળ મંદિર તે ભગવાન મહાવીરની પહેલાંનું જુનું હતું.
–ન. ગિ. શેઠ શ્રી આદ્રકુમારનેબુચદનેઝાર આજના આપણા કેળવાયેલ વર્ગ સામે મુખ્ય દલીલ એ રજૂ કરવામાં આવે છે કે, “તમે શ્રદ્ધાવાદને ફટકે લગાવ્યો છે, અને બુદ્ધિવાદને સમાજોપયોગી બનાવી શક્યા નથી.” આ દલીલ સાચી છે કે કેમ તેની ચર્ચામાં ઊતર્યા વિના હું અહીં આપણો કેળવાયેલ વર્ગ સમાજને વિશેષ ઉપયોગી શી રીતે નીવડી શકે તે જ સૂચવીશ.
આધુનિક બૌદ્ધિક કેળવણી મુખ્ય વકીલે, દાક્તરે, રાજદ્વારીઓ, સાહિત્યકાર, સંશોધકે, ઈતિહાસકારો, ભાષાશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિ, એજીનિયર, અર્થશાસ્ત્રીઓ વગેરેને પેદા કરે છે. આમાંથી દાક્તરે, વકીલે, રાજદ્વારીઓ વગેરે પાસે તો સમાજને ઉપયોગી નીવડવાને સીધે વ્યવસાય છે. બ્રિરતી મીશનના દાક્તરે પિતાના ધર્મના પ્રચાર માટે કેટલી સેવાઓ આપે છે તે આપણુથી અજાણ નથી. એ જ રીતે આપણા દાકતર, વકીલે વગેરે સમાજને ઉપયોગી થઈ શકે છે, પણ અહીં એ બધા વિષને ન સ્પર્શતાં હું કેવળ મારા ક્ષેત્રને જ મર્યાદિત રહી, સંશોધક, ઇતિહાસકાર, સાહિત્યકારે ને ભાષાશાસ્ત્રીઓને બનેલો બૌદ્ધિક વર્ગ સમાજને વધારે ઉપયોગી શી રીતે બની શકે, તે જ સૂચવીશ.
જગમથદર ખ્રિસ્તી સંશોધકે ખ્રિસ્તી જગતના બુદ્ધિવાદી વર્ગની બાઈબલમની શ્રદ્ધા વધારવાને જૂના કરાર (Old Testament) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com