________________
સ્થા. જૈનેત્તુ ધ કન્ય, પ્ર. ૬
આ રીતે આદેશ, આર્દ્રરાજ અને કુમારનું ઐતિહાસિક સ્વરૂપ વિચારવાની સામગ્રી પૂરતા પ્રમાણમાં પડેલી છે. એ જ રીતે ખીજા પણ જૈન સાહિત્ય ગ્રંથેનાં અનેક વિધાન પર ઐતિહાસિક દૃષ્ટિએ પ્રકાશ ફેંકી શકીએ એવી સામગ્રી આપણે શેાધી શકીએ છીએ, અને ખીજા ધર્માની જેમ જૈન ધર્મને પણ જગતłાપી મહિમા આપવામાં આપણે આપણા અભ્યાસ અને બુદ્ધિના ઉપયેગ કરી શકીએ છીએ, જો બુદ્ધિમાન વ` એ રીતે ઉપયાગી થતા જણાશે, તે સમાજ એના પ્રત્યે જરા પણ ઉપેક્ષા દાખવી શકશે નહિ.
૬૦
આ લેખનો મુખ્ય ભાગ વાકયે વાકયે પ્રમાણેા માર્ગ છે, અને તેમ કરવા જતાં લેખ વધારે ગ્રોટા થવાના ભય હાઈ, એ ભાગની તૈયારીમાં જે ગ્રન્થાના કે પત્રાના મુખ્ય આધાર લીધેો છે તેની જ નોંધ અહી રજુ કરેલ છે.
1. A History of Sumer and Akkad.
2, A History of Babylon.
3. A History of Assyria—By L. W. King.
4. Seven Great Monarchy of the East By Rawlinson.
5. Historians History of the World−માંના બેખીલાન વિભાગ,
6. Ur of the Chaldees-by Leonard Woollcy.
7. Cambridge Ancient History. Vol. I.
8. Ancient Geography,
9. Jews & Jerusalem.
10. Encyclopaedia Britannica—માંથી આ લેખમાં વપરાએલ શબ્દાના ભાગ.
11, ત્રિરાષ્ટિ રાજા પુષ ચરિત્ર-પર્વ ૨૦.
12. The Times of India. 19–3–35.
13. Old Testament.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com