________________
મૂર્તિની ઉપયોગિતા અને
તેનો પ્રભાવ કેટલાક સ્થાનક્વાસીઓ કહે છે કે મૂર્તિ અનાદિ કાળથી હતી ખરી પણ તેની પૂજા (દ્રવ્ય, સાવદ્ય પૂજા) કરવાની નથી તે પછી તેને માનવી તે ન માનવા બરાબર જ થયું.
તેને જવાબ–સત્યને સત્ય તરીકે સ્વીકારવું એ જ સાચે ધર્મ અને એ જ સાચા ધમનું કર્તવ્ય છે. તીર્થકરોના વખતમાં તીર્થકરોની મૂર્તિ હતી, મૂર્તિની માન્યતા હતી, એ વાત તે સૂત્રથી તેમ જ બીજી અનેક રીતે સિદ્ધ થાય છે. છતાં મૂર્તિને ન માનવી તે સૂત્રોને તથા તીર્થકર ભગવાનને ન માનવા બરાબર છે,
હા, જેમને સૂત્રોની વાત ન માનવી હેય તેમ જ પ્રાચીન પ્રમાણે ન માનવા હોય અને ફકત પિતાની માની લીધેલી માન્યતાને જ વળગી રહેવું હોય તેમને માટે કાંઈ કહેવાનું રહેતું જ નથી. કારણ કે દરેક માણસ પિતાની માન્યતાને વળગી રહેવાને મુખત્યાર છે.
બાકી જેઓ ભવભીરૂ છે, મુમુક્ષુ છે, ત્યાથી છે, જૈન સૂત્રને માને છે તેઓએ સત્યને સત્ય તરીકે સ્વીકારવું જોઈએ અને ભગવાનના વખતમાં મૂર્તિની માન્યતા હતી તે પ્રમાણેની માન્યતાને સત્ય તરીકે સ્વીકારવી એ ધર્મ છે એમ માનવું જોઈએ
તેમણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મૂર્તિ એ ધર્મારાધનમાં આલંબનરૂ૫ છે, નિર્બળને ટેકારૂપ છે પરંતુ જેમનું મન એટલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com