________________
સ્થા. જેનાનું ધર્માંક વ્ય. પ્ર. ૪
વધુ માટે જુએ “મૂળ જૈન ધર્મ” પૃષ્ઠ ૯૬ થી ૮ તથા ૪૮૧ થી ૪૮૭
૪૨
સ્થાનકવાસીએ જીત વ્યવહારને ખાટા અથ કરે છે
સ્થાનકવાસીઓની દલીલ છે કે દેવા તેમના જીત વ્યવહાર તરીકે પૂજા કરે છે અને એ જીત વ્યવહારને અથ° તે કરે છે પણ તે આચારને ધર્મયુક્ત માનતા નથી. પણ ખેાટી છે.
વ્યવહારિક આચાર આ તેમની લીલ
કારણ કે દેવલાકમાં બધા દેવા મિથ્યાદ્રષ્ટિ હાતા નથી પણ સભ્યષ્ટિ પણ ઘણા હોય છે અને સમ્યગ્દષ્ટિના આચાર ધર્યંયુક્ત જ હાય છે. રાજપ્રશ્નીય સૂત્રમાં સ્પષ્ટ બતાવેલું છે કે દેવા ધર્મને માટે જ પૂજા કરે છે અને તે વાત ઉપર પણ બતાવી છે.
તીર્થંકરાના કલ્યાણક ઉજવવાના દેવાને જીત વ્યવહાર છે. પણ બીજા કાઈના કલ્યાણક કહેવતા નથી કે દેવા બીજા ક્રાઈના કલ્યાણક ઉજવતા નથી, એટલે કે દેવા તીર્થંકર ભગવાનની ભક્તિમાં જ ધમ માને છે માટે જ તેમના કલ્યાણકા ઉજવે છે.
એ ઉપરથી સિદ્ધ થાય છે કે દેવાના જીત વ્યવહાર તે ધયુક્ત છે અથવા દેવાના જીત વ્યવહાર તે વ્યવહાર ધર્મ છે. વધુ માટે જુઓ “મૂળ જૈન ધર્મ” પૃષ્ઠ ૯૬ થી ૧૦૨ તથા ૪૮૧ થી ૪૮૭,
ધ્રુવા પેાતાના વિમાનમાં જ પૂજે છે એ વાત પણ ખાટી છે
સ્થાનકવાસીઓની દલીલ છે કે દેવે જીત વ્યવહાર તરીકે પોતાના વિમાનમાં જ પૂજા કરે છે તે વાત પણ ખાટી છે કારણ કે જીવાભિગમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com