________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૪
૪૧
ધર્મ તા દેવ કે મનુષ્ય બધાને માટે એકસરખા જ હાય અને છે, દેવતે માટે એક ધર્મ અને મનુષ્યને માટે જુદા ધર્મા હાય એવુ બને જ નહિ. જૈન ધર્માંમાં એવી રીતે જુદા જૂદા ધર્માં બતાવેલા જ નથી, પણ જૈન ધર્મ સર્વ જીવા માટે એક સરખા છે એમ જ જૈન સૂત્ર કહે છે.
એટલે સ્મૃતિ વાંઢવી એ ાની પેઠે જ મનુષ્યનું પણ વ્ય કરે છે.
વધુ માટે જીએ “ મૂળ જૈન ધમ” પૃષ્ટ ૮૨-૮૩ આ સંબંધમાં સ્થાનકવાસીઓએ જે દલીલે ઉપજાવી કાઢી છે તેન. ખુલાસા આ નીચે આપેલા છે.
દેવ એક જ વાર પૂજે છે તે ખેટી વાત છે
પૂજે
સ્થાનકવાસીએ એમ દલીલ કરે છે કે દેવલાકમાં દેવ ઉત્પન્ન થાય ત્યારે એક જ વખત મૂર્તિ પૂજે છે તે વાત ખેાટી છે. કારણ કે રાજપ્રશ્નીય સૂત્રમાં સૂર્યાભદેવ દેવલે કમાં ઉત્પન્ન થયા ત્યારે તેને તેના સામાનિક દેવાએ કહ્યું છે કે—
..
· અહીં સૂર્યાવિમાનમાં સિદ્ધાયતનમાં ૧૦૮ જિનપ્રતિમા છે તે આપને અર્ચા, વંદના, પર્યંત્રાસના કરવા યોગ્ય છે. એ આખ્ખું પહેલું કરવા લાયક કામ છે તેમ જ પછી કરવાલાયક કામ છે અને તે વર્તમાનમાં તેમજ ભવિષ્યમાં સદાને માટે શ્રેયસ્કર હૈં, ક્તિકારી છે, સુખકારી છે, કયાણકારી છે, નિસ્તાર એટલે મેલનુ કારણ છે અને અનુગામી એટલે આત્માની સાથે આવનારૂ' છે. '
એટલે જૈન સૂત્ર જ પૂરવાર કરે છે કે દેવલાકમાં ઢા પોતાના કલ્યાણને અર્થ વારવાર અનેક વખત પૂજા કરે છે.
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com