________________
સ્થા. જૈનેનુ ધ કન્ય. પ્ર. ૪
૩૯
અને તેથી પણ ચૈત્ય-મૂર્તિની માન્યતા ખોટી ઠરતી નથી કે તેને નિષેધ થતા નથી પણ ઊલટી તે વિશેષ મહત્ત્વવાળી બને છે.
આ પ્રમાણે શ્રો ઉમેશ મુનિજીના અર્થ ખાટા ઠરે છે અને અબડ પરિવ્રાજકના વખતમાં એટલે ભગવાન મહાવીરના વખતમાં જિનમૂર્તિ-દિશ હતા એ સિદ્ધ થાય છે.
શ્રી ઉમેશ મુનિજીએ બીજો વાંધા એ રજુ કર્યો છે કે અરિહંત ચૈત્યના જિનપ્રતિમા અર્થ કરવાથી અંબડ પરિવ્રાજકે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને વંદન કરવાનો નિષેધ કર્યાં છે એમ ગણાય અને અંબડ પરિવ્રાજક એમ કરે એ સંભવિત લાગતું નથી,
સમાધાન—ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે—
(૧) અંબડપરિવ્રાજક ખાર વ્રત ધારી શ્રાવક હતા.
(૨) અંભડપરિવ્રાજક ૭૦૦ સાતસેા પરિવ્રાજક શિષ્યાના આચાર્યાં હતા.
( ૩ ) બડપરિવ્રાજકને વીર્ય લબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન પ્રાપ્ત થયેલ હતા.
આ પ્રમાણે અંડપરિવ્રાજક અવધિજ્ઞાની, મહાતપસ્વી, લબ્ધિધારી શ્રાવક હાવા છતાં તેમનેા વેષ તાપસના હતા, તેઓ પરિવ્રાજકાના આચાર્ય હતા અને અન્ય ધર્મીએ તેમને ગુરુ તરીકે પૂજતા હતા. આવી સ્થિતિમાં તેઓ જૈન સાધુઓને વંદન નમસ્કાર ન કરે તે તેમાં કશું યેાગ્ય નથી. એટલે અંડપરિવ્રાજકની પ્રતિજ્ઞા યેાગ્ય જ હતી. ૫. આનંદ શ્રાવક
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે પ્રતિજ્ઞા કરી છે કે“મારે આજથી અન્ય તીર્થિક, અન્ય તીથિકાના દેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com