________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪ શું તે સમજતા નથી અથવા શુદ્ધ સમકિતને માનતા નથી. કારણ કે શુદ્ધ સમકિતી પિતાની માન્યતામાં એવી રીતે ફેરફાર ન કરે.
સ્થા. મનુષ્ય તરીકે મૂર્તિને માને નહિ, મૂર્તિને વાંદે નહિ ત્યારે તેજ જીવ મૃત્યુ પામી દેવકમાં ઉપજતાં મૂર્તિને માનતે પૂજત થઈ જાય. એટલે કે તે સમક્તિ ગુમાવે.
તે શું સ્થાનકવાસીએ દેવલોકમાં સમક્તિ ગુમાવી મિથ્યાત્વી બની જાય તેવા ધર્મને સાચે ધર્મ કહે છે? સ્થાનવાસીની સાચા ધર્મની વ્યાખ્યા શી છે? ગતિ પ્રમાણે ધર્મ બદલાય તેને સ્થાનકવાસી શું સાચે ધર્મ માને છે?
પ્રાચીન શિલાલેખેના પ્રમાણે
પ્રાચીન કાળમાં એટલે તીર્થકર ભગવાનના વખતમાં મૂર્તિનું અસ્તિત્વ હતું તે પ્રાચીન મૂર્તિઓ ઉપરના શિલાલેખ તથા પ્રાચીન તામ્રપત્રો ઉપરથી પણ પૂરવાર થાય છે.
તેની વિગત માટે જુઓ “મૂળ જૈન ધર્મ પુસ્તકના પૃષ્ઠ ૧૦૩ થી ૧૧.
૩ પ્રાચીન અવશેષોના પ્રમાણે હરપા, મોહન જે ડેરા વગેરે પ્રાચીન શહેરોના ખોદકામ કરતાં અનેક પ્રાચીન મૂર્તિઓ નીકળી હતી. આ ખેદકામ અંગ્રેજ સરકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com