________________
સ્થા. જૈનોનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
૫
વખતમાં સરકાર તરફથી જ થયા હતા. અને તેમાંથી મળેલી મૂર્તિઓ પાંચથી દશ હજાર વર્ષ પહેલાંની છે એમ સરકારી પુરાતત્વ વિદેએ નિર્ણય કર્યો છે.
કઈ ચુસ્ત સંપ્રદાયવાદી પિતાના સંપ્રદાયના મતની પુષ્ટિ માટે બેટી રીતે એમ કહે કે હરપા તથા મેહન જે ડેરાના ખોદકામમાંથી જિન મૂર્તિઓ નીકળી નહતી તે તેમનું તે કથન ટકી શકે તેમ નથી. કારણ કે તે સંબંધના સરકારી પુરાતત્વ વિદોના પુસ્તકે મેજુદ છે.
એટલે કે તીર્થકરોના વખતમાં જ તીર્થ કરેની મૂર્તિઓ હતી એમ સાબિત થયું છે.
વિશેષ વિગત માટે જુઓ “મુળ જૈન ધર્મ પૃષ્ટ ૧૦૪ થી ૧૧૧,
સ્તૂપ, ગુફાઓમાં મૂર્તિના પ્રમાણે
પ્રાચીન કાળમાં જૈન મુનિઓ વનમાં અને પર્વતની ગુફાઓમાં રહેતા હતા એ જાણીતી વાત છે. ભગવાન મહાવીરના સમય પહેલાંની ગુફાઓ આજે પણ મેજુદ છે.
ચંપા નગરીના મહારાજા કરડ (પ્રત્યેક બુદ્ધ તરીકે પ્રસિદ્ધ છે તે) દક્ષિણના ચડ, ચેર તથા પાંડય દેશોને દિગવિજ્ય કરવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં તેરાપુર (ધારાશિવ)ની નજીકમાં પહાડ પર એક પ્રાચીન જૈન ગુફા જોઈ. તે ગુફા તે વખતે લગભગ ૩૦૦ ત્રણ વર્ષ જુની હતી. એટલે કે આજથી ૨૮૦૦ વર્ષ પહેલાંની તે ગુફા આજે પણ મોજુદ છે.
કરાએ તે પછી ત્યાં બીજી વધારે ગુફાઓ બનાવી અને ત્યાં ભગવાન પાર્શ્વનાથની પ્રાચીન મૂતિ હતી તેની પ્રતિષ્ઠા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com