________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
૩૩
સૂત્રોના પ્રમાણે
જૈન સૂત્રમાં અનેક ઠેકાણે તૈય શબ્દ આવે છે. તેમાં જ્યાં જ્યાં યક્ષ-વ્યંતરના ચૈત્યની વાત આવે છે ત્યાં તે સ્થાનકવાસીઓએ તે ચૈત્યનો અર્થ યક્ષ-મંદિર અથવા યંતરાયતન કરેલ છે એટલે ત્યાં મતભેદ નથી.
જેઓ યક્ષના ચ અને જિનચૈત્યોને એકસરખા ગણીને જિનચૈત્યને નિષેધ કરે છે અથવા જિનચેયોને અમાન્ય ગણે છે તેમની વાત તે મૂર્ખાઈભરેલી જ ગણાય કારણકે યક્ષના ચૈત્ય અને જિનચૈત્યોમાં આકાશ પાતાળ જેવો તફાવત છે.
જેમ યક્ષના ચૈત્યોને અર્થ યક્ષમંદિર કરવામાં આવે છે તેવી જ રીતે સૂત્રમાં જ્યાં જ્યાં જિન ચૈત્યની વાત આવે છે ત્યાં ત્યાં તેને અર્થ જિનબિંબ, જિનમૂર્તિ અથવા જિન મંદિર એમ જ અર્થ થાય છે અને એમ જ અર્થ કરવો જોઈએ. છતાં સ્થાનકવાસીઓએ ૨૫૦૦ વર્ષથી થતે આવેલ અર્થ ફેરવીને મન:કપનાથી જ્ઞાન, સાધુ વગેરે અનેક જુદા જુદા અર્થ કરેલ છે. તે અર્થો સદંતર ખાટા છે અને સત્રમાં તે તે ઠેકાણે સ્થાનક્વાસીઓના અર્થ બંધ બેસતા થતા નથી, તેથી પહેલાં અહીં ચેત્ય શબ્દના અર્થ સંબંધી વિવેચન કરીશું.
ચૈત્ય શબ્દનો અર્થ વ્યુત્પત્તિની રીતે ચિત્ય શબ્દના જ્ઞાન, સાધુ વગેરે અર્થ થઈ વકતા નથી. તેમજ તા. ૫-૮-૧૮૬૩ના “સ્થાનકવાસી જૈન” પત્રના
અંકમાં ૩૨ મા પાનાના પહેલા કોલમના છે. તેના લેખકે પણ પં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com