________________
તીર્થકરોના વખતમાં તીર્થકરોની મૂર્તિઓ હતી તેની વિવિધ પ્રમાણેથી સિદ્ધિ
વેતાંબર સંપ્રદાયમાંથી જુદા પડતી વખતે સ્થાનકવાસી સંપ્રદાય જાહેર કરેલું કે તીર્થકરોના વખતમાં તીર્થકરોની મૂર્તિઓ નહોતી. તેથી સૌથી પહેલાં અહીં નીચેના જુદા જુદા અનેક પ્રમાણોથી તીર્થકરોના વખતમાં મૂર્તિઓ હતી તે સિદ્ધ કરીશું
૧. સૂત્રના પ્રમાણે
૨. પ્રાચીન શિલાલેખોના પ્રમાણે
૩. પ્રાચીન અવશેષોના પ્રમાણે ૪. સ્તૂપ, ગુફાઓના પ્રમાણે ૫. બૌદ્ધ ગ્રંથનું પ્રમાણ
આમ જુદી જુદી રીતે અનેક પ્રમાણોથી મૂર્તિની સિદ્ધિ થતાં સ્થાનકવાસીઓનું મંતવ્ય તદ્દન ખોટું છે તે આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com