________________
સ્થાનકવાસી જૈનેનું ધર્મ કર્તવ્ય
સ્થાનકવાસીઓ પોતે સાચા જૈન ધર્મના અનુયાયી છે એમ માને છે અને કહેવડાવે છે. તે વાતને ખરેખર સાચી ઠરાવવી હોય તે તેમણે સત્ય વાતને સ્વીકાર કરી સત્ય ધર્મના અનુયાયી બનવું જોઈએ.
જયારે ભૂલથી કે અજ્ઞાનતાથી મૂર્તિપૂજાની સાથે મૂર્તિને પણ BJક કર્યો ત્યારે મૂર્તિ અને મૂર્તિપૂજા એ બે બાબતે જુદી જુદી છે એમ ખબર નહોતી. પરંતુ અત્યારે જ્યારે મૂર્તિ અને મૂર્તિપૂજા એ બે જુદા વિષયો છે એમ સમજ પડી છે ત્યારે તે બન્નેને જુદા માનવા જ જોઈએ.
મૂર્તિ મંદિર તીર્થકર ભગવાનના વખતમાં પણ હતા અને તીર્થકર ભગવાનેએ પણ મૂર્તિ મંદિરનો વિરોધ કર્યો નહોતે તે વાત આ પછીના પ્રકરણમાં પ્રમાણે સહિત સાબિત કરેલ છે. એટલે ભગવાને માન્ય રાખેલ હેવાથી મૂર્તિને માનવી, વાંદવી તે દરેક જૈનનું ધર્મ કર્તવ્ય છે.
સારૂં તે એ હતું કે ત્રણ વર્ષ પહેલાં જ બને મુનિઓએ મૂર્તિને માન્ય રાખીને સાવદ્ય મૂર્તિપૂજાને જ વિરોધ કર્યો હત. એમ કર્યું હતું તે તબરોથી જુદા પડવાની જરૂર ન રહેતા અને ભેગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com