________________ તેની કુક્ષીમાં મહાસ્વપ્નથી સચિત ચિત્રગતિને જીવ અવતર્યો. અને ગર્ભને સમય પૂર્ણ થયે જેમ પાંડુક વનની. ભૂમિ કલ્પવૃક્ષ ઉત્પન્ન કરે છે તેમ તે દેવીએ એક અને જન્મ આપ્યો. મહારાજાએ તેનું નામ અપરાજિત આપ્યું. ધાવમાતાઓ દ્વારા લાલનપાલન કરાતે તે અનુકમે મેટ થયે. અનુક્રમથી સર્વે કલાઓને ગ્રહણ કરી અને યૌવનવયુને પ્રાપ્ત થયું. તેને વિમલબોધ નામને પ્રધાનને પુત્ર મિત્ર થયે. તે બંને કુમારો એક વાર કીડા કરવા ઘોડા ઉપર ચઢીને બહાર ગયા. પરંતુ તે ઘોડાઓ કુશિક્ષિત હોવાથી તેઓ મહાઅરણ્યમાં પડયા. ત્યાં ઘોડા થાકે છતે બંને વૃક્ષના મૂળમાં ઊતર્યા રાજપુત્રે વિમલબેને કહ્યું, હે મિત્ર! આપણે બન્નેનું જે ઘોડાથી હરણ ન થયું હોય તે આ આશ્ચર્યકારી વસુંધરા (પૃથ્વી) ક્યાંથી જોવા મળત ? વિનોદ માટે માતાપિતાને પૂછત તો વિરહ થવાથી આપણને જવા માટે રજા ન આપત. તેથી આપણે તે સારું થયું. આ પ્રમાણે કુમારના વચનેને પ્રધાનપુત્રો પણ માન્યા. આ સમયમાં કે પુરૂષ “રક્ષા કરો, રક્ષા કરો” એમ બેલતે ભયથી જતો કુમારની સમીપે આવ્યો. સંભ્રમથી તે શરણાગતને જોઈને ભય ન પામ એમ કુમારે કહ્યું ત્યારે મંત્રીપુત્ર બેલ્યો. હે મિત્ર! જે તે અન્યાય કરનાર હોય તે એની રક્ષા કરવી સારી નથી. અપરાજિત બોલ્યો “અન્યાયી હે, કે ન્યાયી છે પરંતુ શરણાગતની રક્ષા કરવી એ જ ક્ષત્રિયને ધર્મ છે.” છે. આ પ્રમાણે કુમાર બોલતે હતું ત્યાં “મારો–મારો” . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust