________________ 36 (10) શ્રી શત્રુંજય તીર્થ માહામ્યઃ . જૈનશાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી વિરચિત “શ્રી શત્રુંજય તીર્થ માહાસ્ય ગ્રંથને સરલ, ભાવવાહી સ્વસ્થ–પ્રસન્ન શિલીએ ભાવાનુવાદ પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.શ્રાએ કરેલ છે. જે ગ્રંથરત્નની પ્રથમ આવૃત્તિ ખલાસ થતાં તેની આ દ્વિતીય આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. ક્ર. 8 પેજી, 472 + 24 = 46 ત્રિરંગી પાકું પૂંઠું : મૂ. 20-00 (11) સ્વનિદ્રવ્ય દેવદ્રવ્ય જ છેઃ શ્રી તીર્થંકરદેવે ગર્ભમાં આવતાં તેઓશ્રીની પુણ્યશાળી માતા 14 સ્વપ્ન જુએ છે, તેના અનુકરણરૂપે પર્યુષણ મહાપર્વમાં જન્મવાંચનના દિવસે જે સ્વપ્નદર્શન થાય છે, તે પ્રસંગે બેલાતી બેલીનું દ્રવ્ય ક્યાં લઈ જવાય? એ પ્રશ્નને જૈન સંઘમાં પૂર્વે ઘણા ઝંઝાવાતે જન્માવેલ છે. તેનું સચોટ શાસ્ત્રાનુસારી પૂ. સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવંતેના અભિપ્રાયઆદેશ તેમજ અનેક પ્રમાણે–દલીલે તથા ઉદાહરણો દ્વારા અત્રે નિરાકરણ દર્શાવેલ છે. સાથે માળાની ઉપજ તેમજ ગુરુદ્રવ્યને અંગે પ્રમાણપૂર્વકનું પ્રતિપાદન. મૂ. 3-50 P.P. Ac. Gunratnasuri M.S. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradha Jun Gun Aaradhak Trust