________________
પ્રકરણ : ૧
શ્રમણીસના ઉદ્ભવ અને અભ્યુદય
—પ્રા॰ કવિનભાઈ કે. શાહ ( બીલીમેારા )
માક્ષમાના સાધક શ્રમણીઓનું પ્રદાન ઋષભદેવ ભગવાનથી મહાવીરસ્વામી અને ત્યાર પછી વમાન ચાવીશીમાં અદ્યાપિષત આર્યાં ચંદનબાળાની પરંપરાનુસાર સાધ્વીસમુદાયમાં રત્નત્રચીની આરાધનારૂપે જોવા મળે છે. પ્રસ્તુત લેખના પ્રથમ પ્રકરણમાં શ્રમણીસંસ્થાના ઉદ્ભવ વિષેની માહિતી આપવામાં આવી છે. આ પ્રકરણ તૈયાર કરવામાં જૈન ઔર બૌદ્ધ ભિક્ષુણી સંઘ” એ પુસ્તકમાંથી ઘણી માહિતી મળી છે; અને તેના મુખ્ય સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરવામાં આવ્યેા છે, તદુપરાંત જૈન સાધ્વીઓની માહિતી માટે જૈન ધર્મકી પ્રમુખ સાલ્વિયાં ઔર મહિલાએ તથા મુનિ-જીવનની માળાથી ભાગ-૧ થી ૯ના પણ સદગ્રંથ તરીકે સહયોગ લેવામાં આવ્યા છે,
(
આ પુસ્તકોના માધ્યમ દ્વારા શ્રમણી-સમુદાયની વૈવિધ્યપૂર્ણ અને સંપૂર્ણ માહિતીપ્રદ વિગતે ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ પ્રગટ કરવામાં આવે છે. આ પશ્રિમ સુજ્ઞ વાચકાના અધ્યયન અને પરિશીલનથી સફળ થશે એમ માનવુ... ધન્યતાનેા અનુભવ કરાવે છે.
સ્થાનકવાસી, તેરાપથી અને ખર્તગચ્છની સાધ્વીઆ વિશે ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થાય તેવાં પુસ્તક હિન્દી ભાષામાં પ્રગટ થયેલાં છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનાં પુસ્તકો નથી. તે પરથી અનુમાન થાય છે કે, જૈન શ્વેતાંમ્બર સાધ્વીસમુદાયના સમગ્ર પરિચય થાય એવા એક ગ્રથના અનિવાય આવશ્યકતા હતી, —જે અંગે શ્રી અરિહંત પ્રકાશન, ભાવનગર દ્વારા સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,
સમ્યક્ શન-જ્ઞાન-ત્રિŕળ મોક્ષમાર્ગ: ।'
Jain Education International
શ્રી ઉમાસ્વાતિસ્વામી વિરચિત ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર’
દશ દૃષ્ટાંતે દુર્લભ એવા માનવજન્મ પ્રાપ્ત કર્યા પછી જીવન કઈ રીતે જીવવુ એ માટે આગમશાસ્ત્રમાં વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એક ભૌતિક માર્ગ છે, બીજો આધ્યાત્મિક માર્ગ છે. ભૌતિકવાદ ભાગપ્રધાન સંસ્કૃતિના પ્રચાર કરે છે. અધ્યાત્મવાદ આત્માના પરમપદની પ્રાપ્તિના શાશ્વત મા દર્શાવે છે. જૈન હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં તેમ જ અન્ય ધર્મ અને સંપ્રદાયામાં સાધુ સંન્યાસી કે ભિક્ષુએ માર્ટના આધ્યાત્મિક જીવન અને આચારના સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાધુ એટલે કે પર્યાયવાચી શબ્દોમાં શ્રમણ, પરિવ્રાજક, યતિ, ઋષિ, મુનિ, ભિક્ષુ, જેગી વગેરે પ્રચલિત શબ્દો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org