________________
શાસનનાં શ્રમણીરત્નો
[ શાસનનાં શ્રમણીરત્ના ગ્રંથમાં સૌપ્રથમ શ્રમણીસંધ વિષેની ઐતિહાસિક વિગતે રજૂ કરતી પ્રા॰ શ્રી વિનભાઈ શાહની આ વિસ્તૃત લેખમાળા પ્રસ્તુત કરતાં જિનશાસનની અનન્ય પ્રેરણાદાયી જ્ઞાન-ભક્તિ અને યાગની ત્રિવેણીના સગમમાં અમૃતાસ્વાદ કરવાની જિનશાસનના રસિકો માટે આ એક અણુમાલ ક્ષણ પ્રાપ્ત થઈ છે.
શ્રી ચતુર્વિધ સંધમાં ‘શ્રમણ ના પ્રથમ ક્રમ આવે છે અને શ્રમણીના દ્વિતીય ક્રમ આવે છે. શ્રમણે વિશે કડીબદ્ર માહિતી જૈનગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. હમણાં જ અમે ‘* શાસનપ્રભાવક શ્રમણ ભગવતે ” ગ્રંથની બીજી આવૃત્તિ બે ભાગમાં યશવી રીતે પ્રગટ કરી. જૈનશાસનના એક ઐતિહાસિક દસ્તાવેજ જેવુ એ કા થયું તેના પરમ સતાષ અનુભવ્યો.
શ્રમણીસધ વિષે કોઈ એક જ ગ્રંથ દ્વારા સમગ્ર વિહંગાવલેાકન થઈ શકે તેવા એક પણ ગ્રંથ ગુજરાતીમાં ઉપલબ્ધ ન હોઈ, અનિવાર્ય આવશ્યકતા જણાતાં આ ગ્રંથ દ્વારા પૂર્તિ કરવાના અમારાં ઢાંચાં સાધનેા દ્વારા વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે ]
–સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org