________________
સત્યવતી.
(ર૭) અનુક્રમે સત્યવતીએ બાલ્યવયથી મુક્ત થઈ વૈવનવયમાં પ્રવેશ કર્યો. તેણીના સ્વાભાવિક સંદર્યમાં તારૂણ્યવયને લઈને વધારે થવા લાગ્યો. શરીરના દરેક અવયવ વિકસ્વર થવા લાગ્યા. મુખચંદ્રપર વિશેષ શેલા પ્રાપ્ત થઈ. નયનની વિશાળતા વધવા લાગી. અને નિતંબ તથા કટિભાગ જુદાજ સ્વરૂપને ધારણ કરવા લાગ્યા. સત્યવતી હમેશાં ખલાસીઓની. પુત્રીઓની સાથે યમુનાના તીર ઉપર રમતી હતી. કોઈવાર મધુર સ્વરે મને હર ગીત ગાતી, અને કેઈવાર સમાનવાયની સખીઓની સાથે યમુનાના રમણીય તીર ઉપર રાસડા લેતી હતી. સત્યવતીનું અદ્ભુત સંદર્ય જોઈ બીજા નાવિકે આ શ્ચર્ય પામતા હતા. આ બાળા રાજ મેહેલને લાયક છે.” એમ કહી તેણીની રમણીયતાની પ્રશંસા કરતા હતા.
જેમ જેમ સત્યવતી મોટી થતી હતી, તેમ તેમ તેના નાવિકપિતાને તેણીના પતિને માટે ચિંતા થતી હતી. પણ તે વખતે આકાશવાણુનું સ્મરણ થતાં તેના ચિંતાતુર હૃદયમાં જરા ધીરજ આવતી હતી. “તરુણવયની પુત્રી પતિગ્રહ જવા ને એગ્ય છે.” આવું જાણતાં છતાં પણ તે સત્યવતીને પિષક પિતા ખલાશી પિતાની પુત્રી સત્યવતીના વિયેગથી ભય પામતે હતે. પુત્રીના વાત્સલ્યથી તે સદા સત્યવતીની સાથે જ રહેવાની ઈચ્છા ધારણ કરતે. તથાપિ તે ઈચ્છા જનવ્યવહારથી વિરૂદ્ધ જાણું તત્કાળ તેને શિથિલ કરતો હતે.
સત્યવતીએ પોતાના સુશીલ સ્વભાવથી ઘણું નાવિક