________________
સિ ડોમ્બનું હાસ-ડિપાર્ટમેન્ટ
૨૫
પેલી અંદર તેા આવી પણ પોતાના બે પંજા જોરથી ભેગા કરી દબાવીને દૂર ઊભી રહી.
<<
ખેલ જોઉં, હું કાણુ છું, તે તું જાણે છે?' પિતાએ સંતાનને
પ્રશ્ન પૂછ્યો !
'
હા તમે પપ્પા છે.”
“ તારે બસ મને બીજું કંઈ જ કહેવાનું નથી ? ’
છેકરીની આંખમાંથી તરત આંસુ નીકળી આવ્યાં; પણ બાપના મેાં સામું જોતાં જ તે આંસુ ત્યાં ને ત્યાં ઠરી ગયાં. તેણે ધીમે રહીને હાથ લાંબે કર્યાં. મિ॰ ડામ્બીએ તેને હાથ પેાતાના હાથમાં લીધે, પણ પછી તેને શું કહેવું કે શું કરવું તે ખબર ન પડવાથી, એટલું જ કહ્યું, “ ડાહી થા; જો રિચાર્ડ્ઝ પાસે જા ! ”
બિચારી છેકરી તેા બાપુ પેાતાને ઊંચકી લઈ ચુંબન કરે છે કે નહિ, તેની જ રાહ જોતી હતી, તે હવે તરત ત્યાંથી પાછી વળીને રિયાઝ પાસે દોડી ગઈ.
રિચાર્ડ્ઝે નાનકડા પાલ લૅારન્સને જોઈ તે ખુશ થયા છે એવે દેખાવ કર્યાં કર્યાં. પછી જ્યારે ઉપર ચાલ્યા જવાને વખત થયેા, ત્યારે તેણે ફ્લોરન્સને બાપુ પાસે અંદર જઈ તેમને ‘ગૂડ-ઇનિંગ ’ કહી આવવા સમજાવી; પણ તે તરત ખેાલી ઊઠ્ઠી, “ ના, ના, હું
તેમને ગમતી નથી. ”
મિ॰ ડેામ્મી એ બે જણ વચ્ચે ચાલતી ગડમથલ જોઈ ગયા; તેમણે પૂછ્યું, “ શું છે ? ”
<<
C
મિસ ફ્લોરન્સ આપને · ગૂડ-ઇવનિંગ ' કહેવા અંદર આવવા ઇચ્છે છે, પણ આપને ડખલ થશે એ બીકે ખચકાય છે.”
ઃઃ
ભલે આવે; મને કશી ડખલ થવાની નથી.”
*
*
*
ભલી પાલીએ આ બધી વાત મિસ નિપરને કરી. પણ તેણે એ બાબત કરશે. ઉમંગ ન બતાવ્યા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org