________________
મિ. ડેબીનું છેમડિપાર્ટમેન્ટ રિચા એ બાબતમાં પણ સંમતિ દર્શાવી.
તો, મિસિસ રિયાઝ, તમારી સાથે હળી મળીને રહેવા હું તૈયાર છું; પણ મરજીમાં આવે તેમ હુકમોનો ભંગ ઝટઝટ કરી ન બેસીએ, એ જોતા રહેવું, ખરુંને?”
સુસાન હવે છેક જ ઢીલી પડી ગઈ હતી.
મિ. ડબ્બી જ્યારે નાસ્તો કરવા કે જમવા બેસે, ત્યારે રિચાઝે નાને પેલને હાથમાં રાખી, કાચમાંથી દેખાય તે રીતે બહાર આંટા મારવા પડતા. તે વખતે તેને વિચાર આવ્યા વિના રહેતો નહીં કે, આ મોટા મકાનમાં મિ. ડેપ્શી જાણે એક કેદી જ છે– પિતાના પુત્રને પણ તે કાચમાંથી – સળિયા પાછળથી જ જોઈ શકે કે મળી શકે ! પાસેથી તો નહિ જ !
આજે પણ નિયમ મુજબ તે મિ. ડોમ્બી જમવા બેઠા હતા ત્યારે નાનકડા પલને હાથમાં લઈ બહાર આંટા માર્યા કરતી હતી. પણ આજે નવાઈની વાત બની, અને મિત્ર ડોમ્બી બહાર આવીને પાસે ઊભા રહ્યા.
ગૂડ-ઇવનિંગ, રિચાર્ડઝ” તેમણે કહ્યું; “માસ્ટર પિલના શા સમાચાર છે?”
“બરાબર છે, સાહેબ.”
દેખાય છે તો બરોબર. જોઈતી વસ્તુઓ મળી રહે છે ને ?” “હાજી, આભાર, પણ...”
મિ. ડાબી હવે ચાલ્યા જતા હતા, પણ રિચાર્ડઝના જવાબમાં કંઈક બાકી રહેતું જોઈ, તરત પાછા વળ્યા.
સાહેબ, નાનાં બાળકોને આસપાસ નાનાં બાળકો ખેલતાં કૂદતાં હોય કે કલ્લોલતાં હોય, તો વધુ મજા પડે.”
જુઓ રિચાર્ડ્ઝમિડોમ્બી તરત કડક થઈને બેલી ઊઠયા; “તમને આ નોકરીએ લેતી વખતે મેં જણાવ્યું હતું કે, તમારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org