________________
મિ. ડીનું હમડિપાર્ટમેન્ટ ૨૧ “ના, ના, મને કંઈ પજવતાં નથી, હ; મને બાળકે બહુ ગમે છે.” પોલીએ (રિચા) જવાબ આપ્યો.
“બહુ ડહાપણ રહેવા દે, મારી બાઈ, મનેય મિષ્ટાન્ન બહુ ગમે છે, માટે નાસ્તા માટે કઈ ઓછું આપી દેવાનું હતું ? તમને ગમે છે, એટલે શું વળી ?”
કંઈ નહીં, કંઈ નહીં.”
કંઈ નહીં શું ? હંમેશા યાદ રાખવા મહેરબાની કરજો કે, મિસ ફૉય મારી સંભાળ હેઠળ છે, અને માસ્ટર પલ જ તમારી સંભાળ ' હેઠળ છે. મારા કામમાં કશી જ ડખલ કઈ કરી તો જુએ!”
“પણ બાઈ, આમ લડી પડવાની શી જરૂર છે?”
“વાહ, વાહ; તમારી સાથે લડે મારી બલારાત! મારી નોકરી તે કાયમી છે; તમારી તે માસ્ટર પલને ધવરાવતા સુધીની – ટેમ્પરવારી છે. ટેમ્પરવારી લોકોએ કાયમી લેક જેટલી પોતાની જાતને મોટી માનવાનું ભૂલી જવું જોઈએ.”
મિસ ફરન્સ હમણાં જ ઘેર આવ્યાં નહિ?” પૌલીએ પેલીના ઊકળાટને લક્ષમાં લીધા વિના જ ધીમેથી પૂછયું.
હા, મિસિસ રિચાર્ડ્ઝ, હમણું જ આવ્યાં; પણ હું મિસ ફલેય, તમને ઘરમાં આવ્યું પાએક કલાક તો થયો નથી, તે પહેલાં તમે તમારાં માના શાક ખાતર મિસિસ રિચાર્ગે પહેરેલા કીમતી પોશાકની કેવી વલે કરી મૂકી ?” સુસાન નિપરે હવે ફરન્સને જ અડાવવા માંડી.
પણ હવે તે ઘેર પાછાં આવ્યાં એટલે કેટલાં ખુશમાં છે ? અને તેમના વહાલા પપ્પાને આજે રાતે મળશે ત્યારે તે કેટલાં બધાં રાજી થશે ? ઘર તે ઘર; પિતાના ઘર જેવું સુખ બાળકને બીજે ક્યાંય ન લાગે.” ભલી બાઈ રિચાર્ડઝે જવાબ આપ્યો.
વાહ, મિસિસ રિચાર્ડઝ, બહુ મોટી વાત કહી દીધી ને કે તેમના પપ્પાને જોઈને રાજી થશે, હૈ? પણ પપ્પાને તો હવે દીકરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org