________________
મિ. ડેનું હેમડિપાર્ટમેન્ટ
૧૯ તે છોકરી મિડેબીની બાળ-પુત્રી ફરન્સ હતી. તેની ફઈને ત્યાંથી અબઘડી તે પાછી આવી હતી. રિચાઝે તેને પહેલાં જેઈન હતી; પણ તેણે કલ્પના કરીને જ પૂછયું, “સારાં તો છે ને, મિસ ?”
એ મારે ભાઈ છે ?” ફરસે બાળક તરફ આંગળી કરીને સામું પૂછયું.
“હા, મારાં સુંદર બાનુ; આવો અને એને બચ્ચી કરે.” પણ કરી આગળ વધવાને બદલે રિયાઝ સામું જોઈને પૂછી
બેઠી :
“તમે બધાએ મારી મમ્માનું શું કર્યું છે ?”
ભલા ભગવાન! શો જવાબ આપું ? મેં તો કંઈ નથી કર્યું, મિસ. ”
તો તેને મારી મમ્માનું શું કર્યું છે, કહેશો?”
બાપરે, મારાથી રડી પડાશે જે; વહાલાં મિસ, તમે નજીક તે આવો; મારાથી જરાય બીશો નહિ.”
“હું તમારાથી બીતી નથી, પણ તેઓએ મારી મમ્માનું શું કર્યું, તે મારે જાણવું છે.”
વહાલાં મારાં, તમે તમારું આ કાળું સુંદર ફ્રેંક તમારાં મમ્માની યાદગીરી ખાતર જ પહેર્યું છે.”
પણ હું તો મારી મમ્માને કોઈ પણ ફ્રોક પહેર્યું હોય તો પણ યાદ કરી શકું છું,” બાળક આંખમાં આંસુ સાથે બેલી ઊઠયું.
“પણ જેઓ ચાલ્યાં જાય, તેઓની યાદ માટે જ લોકો કાળે પોશાક પહેરે છે.”
ક્યાં ચાલ્યાં જાય ?” “જુઓ, અહીં મારી પાસે બેસે, હું એક વાત કહું.”
ફૉરન્સને લાગ્યું કે, આ વાત પતે પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં જ હશે, એટલે તે નર્સના પગ પાસે પડેલા એક સ્કૂલ ઉપર બેઠી અને આતુરતાથી તેના માં સામે જોઈ રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org