________________
ભાવનાનાતક
हा कष्टं न तथापि तिष्ठति चिरं कामं प्रयत्ने कृते । दुख सागरतुल्यमर्जितमभूमो बिन्दुमात्रं सुखम् ॥ ३॥
પ્રત્યુષારંજ हा मातः कमले धनी तव सदा वृद्धयै करोति श्रमं । शीतादिव्यसनं प्रसह्य सततं त्वां पेटके न्यस्यति । चोरेभ्यः परिरक्षणाय लभते निद्रामुखं नो क्वचिद्रौव्यं नो भजसे तथापि चपले त्वं निर्दया कीदृशी ॥ ४ ॥ - લક્ષ્મીના સુખ અને દુ:ખની સરખામણી,
અર્થ-માબાપ, સ્ત્રી, પુત્ર, કુટુંબને છેડી, જન્મભૂમિને મૂકી, સમુદ્ર ઉલ્લંઘી, દુષ્ટ અધિકારીનાં કઠેર વચને સહન કરી, મહા મુસીબતે ધનને સંચય કર્યો હોય, એટલું જ નહિ પણ તેનું રક્ષણ કરવાના અનેક ઉપાયો લેવામાં આવ્યા હોય, તોપણ મેળવેલું ધન ઘણુ વખત સુધી ટકતું નથી. ખેદને વિષય તો એ છે કે ધન મેળવવામાં અને સાચવવામાં સાગર જેટલું દુઃખ ભોગવવું પડે છે, ત્યારે સુખ તે એક બિન્દુ જેટલું પણ મળી શકતું નથી, અર્થાત સાચવ્યા છતાં પણ અંતે લક્ષ્મી પોતાના વિયોગનું દુઃખ આપતી ચાલી જાય છે. (૩)
લક્ષ્મીને ઉલલે. | હે લક્ષ્મી ! હારો માલિક હમેશ હારી કેટલી બધી સેવા કરે છે? ગમે તેવી ટાઢ પડતી હોય કે સન્ત તાપ પડતો હોય તોપણ ટાઢ અને તાપને ગણકાર્યા વગર હારે માટે ગામેગામ રઝળે છે. હવે પેટી પટારામાં કે તીજોરીમાં સાચવીને રાખે છે, ત્યારે પોતે ગમે ત્યાં પડ્યો રહે છે. ચાર લુંટારાઓથી હને બચાવવાને પોતે નિદ્રા પણ લેતો નથી. કામ પડેથે પોતાના પ્રાણને પણ ભેગ આપે છે. હારે માટે આટલી બધી તકલીફ હાર માલિક ઉઠાવે છે, તો પણ હે ચપલે લક્ષ્મી ! તું સ્થિરતા રાખતી નથી અને હારા