________________
प्रियदर्शिनी टीका अ. १८ क्रियावाद्यादिमतप्रतिपादनम्
१३१ तर्हि चैतन्यस्य सकलशरीरव्यापिता न स्यात्तदा चैतन्याधिष्ठितशरीरावयवातिरिक्तशरीरावयवेषु आघाते सत्यपि वेदनानुभवो न स्यात् । न चैतदिष्यते, वेदनाया अनुभवसिद्धत्वात् , इति नास्त्यविभुरात्मा । एवं कतृत्वाकर्तृत्वादिकमपि आत्मनि एकान्ततो नास्ति । अक्रिवावादिनस्तु अस्तिक्रियाविशिष्टमात्मानं नेच्छन्ति । एतन्मतमप्यसंगतमेव । 'अहं मुखी' इत्यादि प्रत्ययस्य मानसप्रत्यक्षत्वात् । अर्थात् प्रत्येक जीवात्मा का आत्मा उसके गृहीत शरीर प्रमाण ही है, यदि इसको अविभु-अङ्गुष्टप्रमाण माना जायगा तो चैतन्य में सकल शरीर व्यापकता नहीं आसकने के कारण चैतन्याधिष्ठित शरीरावयचों में ही आयात आदि होने पर वेदना का अनुभव हो सकेगा, जिन प्रदेशों में चैतन्याधिष्ठिता नहीं होगी उन शरीर प्रदेशों में वेदनानुभव नहीं होगा परन्तु ऐसा नहीं होता है और न ऐसा अनुभव में ही आता है। एकत्र व्याघात होने पर शरीर में वेदनाका अनुभव प्रत्येक को होता है अतः आत्मा अङ्गुष्ठ प्रमाण नहीं है किन्तु स्व गृहित शरीर प्रमाण ही है। इसी तरह कर्तृत्व भी आत्मा मे एकान्ततः युक्तिसंगत प्रतीत नहीं होते हैं।
अक्रियावादी आत्मा को अस्ति क्रिया विशिष्ठ नहीं मानते है सो इनका मत भी असंगत ही है। क्यों कि "अहं सुखी” इत्यादि प्रत्यय उसको अस्ति क्रिया विशिष्ट सिद्ध करते हैं । आत्मा के अभाव में "अहं सुखी" इत्यादि प्रत्यय हो ही नहीं सकता है। અર્થાત–પ્રત્યેક જીવાત્માનો આત્મા એણે ગ્રહણ કરેલા શરીર પ્રમાણ જ છે. જે તેને અવિભૂ-અંગુષ્ટ પ્રમાણ માનવામાં આવે તે ચૈતન્યમાં સઘળા શરીરની વ્યાપકતા ન આવી શકવાના કારણે ચૈતન્ય વિષ્ટિત શરીરના અવયવોમાંજ આઘાત આદિ થવાથી વેદનાને અનુભવ થઈ શકશે. જે પ્રદેશમાં ચૈતન્યનું અધિષ્ઠાતાપણું ન હોય એ શરીર પ્રદેશમાં વેદનાને અનુભવ થઈ શકે નહીં. પરંતુ એવું બનતું નથી. તેમજ ન તો તેવું અનુભવમાં પણ આવે છે. એક આઘાત લાગવાથી તેની વેદના સઘળા શરીરમાં લાગે છે. એથી આત્મા અંગુઠ પ્રમાણ નથી. પરંતુ આખા શરીરમાં વ્યાપક છે. આવી રીતે કર્તૃત્વ પણ આત્મામાં એકાન્તતઃ ક્તિગત પ્રતિત થતા નથી.
અકિયાવાદી આત્માને અસ્તિક્રિયા વિશિષ્ટ માની શકાતો નથી. આથી તેને મત ५७ -मसमत / छ. भो, “अहं सुखी" त्यादि ! प्रत्यय मेने मयि विशिष्ट सिद्ध ४२ छ. सामान लामा "अहं सुखी" त्या प्रत्यय दाशु थ६ शतु नथी.
उत्त२॥ध्ययन सूत्र : 3