Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७८
___ उत्तराध्ययनसत्रे राना तत्स्थानलङ्कारान् द्रष्टुं समर्थोऽभूत् । इति ।' एवं विचित्राख्यानैः सा पण्मासान् यावद्राजानं व्यामोह्य अन्यासां सुकुलोत्पन्नानां राजीनां वारकं स्वयं गृहीतवती। राजाऽपि तस्यामेव भृशमनुरक्तः स नृपाङ्कजाता अप्यन्या राणी कुशलमपि नो पृच्छति । ततस्ताः कुपितास्तस्याश्छिद्रान्वेषणपरायणा जाताः । ता हि परस्परमेवमूचुः-नूनं भूपस्तया वशीकृतः । अतः कुलीना अप्यस्मान परिहाय स तस्यामेवानुरक्तोऽस्ति । अस्माभिः सह विस्मृत्यापि भाषणं न करोति। इति । सा चित्रकारपुत्री प्रतिदिवसं मध्याह्नकाले भूमिगृहे स्थित्वा पितृदत्तानि वस्त्राभरणानि परिधाय एकाकिनी स्वमात्मानमुच्चरेवमबोधयत्-रे जीव ! मदं से उसके भीतर के समस्त आभूषण राजाको स्पष्ट दिखलाई दिये होंगे। इस प्रकार के विचित्र आख्यानों से उसने छह महीने का समय व्यतीत कर दिया। राजा उसके इन आख्यानों से बडे प्रसन्न होते हुए अन्य रानियों की कुशलता भी नहीं पूछते थे। इससे वे सब की सब रानियां अप्रसन्न होती हुई राजाकी अत्यंत प्रिय बनी हुई इस कनकमंजरी के छिद्रान्वेषण करनेका अवसर देखने लगीं। सबने एकमत हो कर इस प्रकार का बदला लेना ही अच्छा समझा। सबने मिलकर विचार किया कि निश्चय से इसने राजाको वशमें कर लिया है, इसी लिये हमारी जैसी कुलीन नारीयों का परित्याग कर राजा उसी एफ चित्रकार की पुत्री में अनुरक्त हो गया है, और हमसे भूलकर के भी वांत चीत नहीं करना चाहता है।
उधर चित्रकारकी पुत्री कनकमंजरी भूमिगृह में बैठकर मध्याह्न काल के समय प्रतिदिन पिता द्वारा प्रदत्त वस्त्र एवं आभरणोंको पहिહોવાને કારણે તેની અંદર રહેલાં આભૂષણે રાજને સ્પષ્ટ દેખાતાં હતાં. આ પ્રમાણે વિચિત્ર આખ્યાને દ્વારા તેણે છ મહિનાને સમય વ્યતીત કરી દીધું. રાજા તેની આ પ્રકારની વાતેથી ખૂબજ પ્રસન્ન થયે. બીજી રાણુઓની કુશળતા પણ રાજાએ આ સમય દરમ્યાન ન પૂછી. આથી રાજાને અપ્રિય બનેલી એવી બધી રાણીઓ મદનમંજરીની કુથલી કરવામાં તેમજ તેની ઝીણામાં ઝીણું નબળી કડી શેધવાના કામમાં લાગી ગઈ. સઘળી રાણીઓએ એક સાથે મળીને એનો બદલે લેવાનો નિશ્ચય કર્યો. એકઠી મળીને બધી રાણીઓએ વિચાર કર્યો કે, ચેકસ આણે રાજાને વશ કરી લીધા છે. આથી અમારા જેવી કુલીન સ્ત્રીઓને ત્યાગ કરીને રાજા એક ચિત્રકારની પુત્રીમાં અનુરક્ત થઈ ગયેલ છે, અને અમારી સાથે વાતચીત પણ કરતો નથી.
આ તરફ ચિત્રકારની પુત્રી કનકમંજરી ભૂમિગૃહમાં બેસીને મધ્યાહ્ન કાળના સમયે પિતા તરફથી આપવામાં આવેલાં આભૂષણેને પહેરીને જ પિતાનીજા તને
उत्त२॥ध्ययन सूत्र : 3