Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम्
__७३३ सह तत्समीपे प्रव्रजितवान् । यशोमती राज्ञीच सुव्रतापवर्तिनी समीपे प्रजिता जाता । क्रमाच शङ्खमुनि गीतार्थः सन् विंशतिस्थानकानां पुनः पुनः सेवनेन स्थानकवासित्वं समाराध्याभिग्रहादिकं सुदुष्करं तपःकुर्वाणा मतिप्रभेण च सह मासिकमनशनं कृत्वा मृत्वा अपराजिते विमाने समुत्पन्नः । यशोमत्यपि तथैवानशनं कृत्वा, मृता तत्रैवापराजिते विमाने समुत्पन्ना ।।
(अथः नवमस्तीर्थङ्करभवः) तत्र त्रयस्त्रिंशत्सागरोपमस्थितिमनुभूयाऽन्यदाऽऽयुभवस्थितिक्षयेणापराजितविमानात्मत्च्युतः शङ्खजीवोऽत्रैव भरतक्षेत्रे शौर्यपुरे नाम्नि पुरे दशार्हाणां दीक्षाधारण करली । शंख राजा को दीक्षित जानकर इसके मित्र मतिप्रभ ने भी दीक्षा अंगीकार करली । यशोमती रानीने सुव्रता प्रवर्तिनी के पास दीक्षा ली। शंखमुनिने क्रमशः गीतार्थ बनकर विंशतिस्थानको का पुनः पुनः सेवन करके स्थानकवासीपन की आराधना करके एवं अभिग्रहादि दुष्कर तप करके मतिप्रभ के साथ अन्तसमय में एकमास का अनशन किया और मरकर ये दोनों अपराजित विमान में जाकर उत्पन्न हुए। तथा यशोमतीने भी इसी तरह से एकमास का अनशन कर मरण किया सो वह भी उसी विमान में उत्पन्न हुई।
यह देवभव आठवाँ हुआ ॥८॥ नवमा तीर्थकर भव इस प्रकार है
शंख के जीवने अपराजित विमान में रहने की अपनी तेतीस सागर की स्थिति को भोगते २ जब समाप्त करदिया तब वह उस अपराजित विमान से चवकर इसी भरतक्षेत्र के अन्तर्गत शौर्यपुर ધારણ કરી લીધી. શંખરાજાનેદ ક્ષિત જાણીને તેના મિત્ર મતિપ્રભ પણ દીક્ષા પાસ કરી લીધી, યશોમતીયે પણ સુત્રતા પ્રવતિની પાસે દીક્ષા લઈ લીધી. શંખમુનિએ ક્રમશ: ગીતાર્થ બનીને વીસ સ્થાનેનું ફરી ફરીથી સેવન કરી સ્થાનકવાસીપણાની આરાધના કરીને, તથા અભિગ્રહ આદિ દુષ્કર તપ કરીને મતિપ્રભની સાથે અંત સમયમાં એક માસનું અનશન કર્યું. અને મરીને એ બને અપરાજીત વિમાનમાં જઈને ઉત્પન્ન થયા. તથા યશોમતીએ પણ એક માસનું અનશન કરીને મરણ કર્યું. તે પણ એ વિમાનમાં ઉત્પન્ન થઈ. આ દેવભવ આઠમ થયો. ૫૮
છે નવમો તીર્થકરભવ આ પ્રકારનો છે. –
શંખના જીવે અપરાજીત વિમાનમાં રહેવાની પિતાની તેત્રીસ સાગરની સ્થિતિને ભોગવીને સમાપ્ત કરી ત્યારે તે ત્યાંથી અપરાજીત વિમાનથી આવીને ભરતક્ષેત્રને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩