Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनस्त्र
-
-
-
-
७८८ मत्वां परित्यक्तवान् , तेन किम् ? त्वं मां भर्तारं स्वीकृत्य स्वकं वयः सफसीकर। अहं त्वां प्रकामं कामये, यथा भ्रमरो मालतीम् । तस्यैदं वचनं श्रुत्वा राजीमती प्राह-यद्यप्यहं तेन प्रभुणा परित्यक्ता, तथापि तहतमानसैवास्मि । स मां पत्नीत्वेन नो गृहीतवान , शिप्यात्वेन तु ग्रहीष्यत्येव । अतस्ते प्रार्थना व्यर्था! मुञ्च मद्विषयामनुरक्तिम् । एवं तया प्रोक्तः स तस्मिन्नहनि ततो निर्गतः। पत तद्वतां स्पहां परित्यक्तुं ममर्थों नाभूत । अथापरेधुः स पुनरपि रहसि राजीमतों प्रेम्णा प्रोक्तवान्-अयि मृगाक्षि ! विरक्तेऽरिष्टने मौ शुष्के काष्ठेऽलि. उन्होंने यदि आपको छोड दिया तो इससे क्या ! हम तो मौजूद हैं-अतः तुम मुझे अपना पति समझकर मेरे साथ अपने इस देवदर्लभ वय को सफलित करो। मैं जिस प्रकार भ्रमर मालती को चाहता है उसी प्रकार तुमको अत्यंत चाह रहा हूं। रथनेमि के इस प्रकार असभ्य वचनों को सुनकर राजीमतोने बडी ही शांति के साथ सभ्यभाषा में उनको उत्तर दिया-यद्यपि मैं अरिष्टनेमिद्वारा छोड दी गई है तो भी मेरे द्वारा वे नहीं छोडे गये हैं। मेरा मन तो उन्हीं में लीन बना हुआ है। माना उन्होंने मुझे पत्नीरूप से स्वीकार नहीं किया है तो क्या हुआ शिष्यारूप से तो स्वीकार करेंगे ही। इसलिये
आपका इस प्रकार कहना सवथा व्यर्थ है। आप मेरी आशा न करें। इस प्रकार जब राजीमतीने उनसे कहा तो वह उस दिन तो वहां से चले गये-परंतु राजीमती की प्राप्ति की आशा उनकी गई नहीं। दूसरे दिन फिर मौका पाकर उनने राजीमती से बड़ी आजीजी के તેમણે તમને છોડી દીધાં છે પરંતુ અમે લોકે તે છીયેજને. આથી તમે મને પિતાના પતિ તરીકે માનીને મારી સાથે તમારી આ દેવદુર્લભ વયને સફળ કરો. જે પ્રમાણે ભ્રમર માલતીને ચાહે છે આજ પ્રમાણે હું તમને ચાહી રહ્યો છું. રથનેમિનાં આ પ્રકારનાં અસત્ય વચનોને સાંભળીને રાજમાતાએ ખૂબજ શાંતિપૂર્વક સભ્ય એવી ભાષામાં તેને ઉત્તર આપ્યો કે, હું જે કે અરિષ્ટનેમથી તરછોડાયેલી છું તે પણ મેં મારા હૃદયમાંથી તેમને દૂર કરેલ નથી. મારું મન તે એમનામાં જ લોન બનેલ છે. તેમણે ભલે મને પત્ની રૂપે સ્વીકારેલ નથી તો શું થયું ? શિખ્યારૂપે તો તેઓ મારે સ્વીકાર અવશ્ય કરશે જ. આ કારણે આપનું આ પ્રકારનું કહેવું સર્વથા વ્યર્થ છે. આપ મારી આશા ન કરે. આ પ્રમાણે રાજી મતીએ જ્યારે તેને કહ્યું એટલે તે દિવસે તે એ ત્યાંથી ચાલ્યા ગયે પરંતુ રામતીની પ્રાપ્તિની આશા તે છેડી શકે નહીં. બીજે દિવસે સમય મળતાં ફરી તે રામતીની પાસે પહોંચે અને ઘણીજ આજીજીની સાથે કહેવા લાગ્યું કે, હે મૃગાલિ! જે પ્રકારે
उत्त२॥ध्ययन सूत्र : 3