Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८६०
उत्तराध्ययनसूत्रे जामातृप्राप्तये पिता बहून् राजकुमारानवलोकितवान् । परन्तु न कोऽपि तद्योग्यो वरो मिलितः। ततो राजा चिन्तितो जातः । अथान्यदा सखीभिः सहोद्यानं गता प्रभावती किन्नरीभिर्गीयमानं स्फीतमदो गीतमश्रृणोत् तद्यथा-सुतोऽश्वसेन भूभ: श्रीपार्थो जयताचिरम् । रूपलावण्यतेजोभिर्निजयनिर्जरानपि ।। इति ।
इदं गोतं निशम्य प्रभावती पार्श्वकुमारे संजातानुरागा क्रीडां ब्रीडां च सन्त्यज्य मुहुर्भुहुर्गीतश्रवणेऽभिलाषयुक्ता किन्नरीगणाभिमुखी स्थिता । बनाई गई है। इसीलिये उसका सौन्दर्य तीन लोक में अनुपम माना जाता है। उनके पिता नजित राजाने जब अपनी पुत्री को इस अनुपम रूप सौन्दर्य राशि का भंडार देखा तब देखकर उन्हों ने अनुरूप जामाता की तलाश के लिये अनेक राजकुमारों को देखा परंतु उसके योग्य वर कोई भी उनकी दृष्टि में नहीं जचा ! वर की अमाप्ति से राजा के चित्त में बड़ी चिंता लगी है। एक दिन की बात है कि प्रभावती सखियों के साथ उद्यान में गई थीं सो वहां उसने किन्नरियों द्वारा गाये गये गीत में ऐसा सुना कि "अश्वसेन भूपति का पुत्र श्री पार्श्वकुमार चिरकालतक जयवंता वर्ता जो अपने रूप, लावण्य एवं तेज से देवताओं को भी जीतता है”।
इस गीत को सुनकर प्रभावती का आकर्षण पार्श्वकुमार की और हो गया। उस ने क्रीडा एवं ब्रीडा (लज्जा) का परित्याग कर उसगीत के श्रवण करने में बार बार अपने मन का उपयोग लगाया और इसीलिये वह किन्नरियों के सन्मुख बैठ गई। जब गीत गाकर वे सब અવતાર છે. ત્રણ ભુવનમાં એના જેવી બીજી કઈ રૂપસુંદરી નથી. રાજા પ્રસેનજીતે પોતાની એ ઉત્તમ ગુણશીલવાળી પુત્રીને માટે એગ્ય વરની ખૂબ શેાધ કરી પરંતુ તે પ્રભાવતી કુંવરીના એગ્ય કે રાજકુમાર તેને મળેલ નથી. પિતાની વિવાહ યોગ્ય પુત્રી માટે યોગ્ય વર ન મળવાના કારણે રાજાના મનમાં ભારે ચિંતા વસી રહી છે એક દિવસની વાત છે કે કુમારી પ્રભાવતી પિતાની સખીની સાથે ઉધાનમાં ગઈ હતી. એ સમયે ત્યાં તેણે કિન્નરીયા દ્વારા ગાવામાં આવેલ ગીતને સાંભળ્યું. એ ગીતમાં તેણે એવું સાંભળ્યું કે, અશ્વસેન ભૂપતિનો પુત્ર શ્રી પાર્શ્વકુમાર ચિરકાળી સુધી જયવંતા વાર્તા જે પોતાના રૂ૫ લાવણ્ય અને તેજથી દેવતાઓને પણ જીતે છે
આ ગીતને સાંભળીને પ્રભાવતીનું આકર્ષણ પાકુમારની તરફ થઈ ગયું. જેથી તેણે ક્રીડા તેમજ લજજાનો ત્યાગ કરી એ ગીતને સાભળવામાં જ વારંવાર પિતાના મનને ઉપયોગમાં લગાડયું અને એના માટે તે કિન્નરિઓની સામે બેસી ગઈ.
उत्त२॥ध्ययन सूत्र : 3