________________
उत्तराध्ययनसूत्रे
स्वया कथमिदमविचारितकृत्यं कृतम् ? यस्य सेनायां स्वयमिन्द्राद्या देवाः सैनिका भूत्वा समुपस्थितास्तेन पार्श्वप्रभ्रुणा सह तत्र सङ्कामस्तृणाग्निसामसमः । परमद्यापि नो किमपि गतम् ! कण्ठे कुठारं न्यस्य पार्श्वभुमाश्रय, स्वापराधं क्षमय, तदाज्ञावशवर्त्ती भव । यदि स्वमैहिकामुष्मिक कुशलं वाञ्छसि, तदा मम वचनमङ्गी कुरु । इत्थं मन्त्रिणो वचन निशम्य यवनः माह - मन्त्रिन् ! भवताऽहं सुष्ठु बोधितः । यथा भवतोच्यते, तथैवाहं करिष्यामि । एवमुक्त्वा स यवनराजः स्वग्रीवायां कुठारं बद्धा मन्त्रिणा सह पार्श्वप्रभोरन्तिके समुपागतः । द्वारपालेन निर्दिष्टमार्गः स सभामध्ये गत्वा प्रभोश्चरणयोरुपरि स्वमस्तकं
૮૭૦
1
यह क्या दुरन्त अकर्तव्य कार्य विना विचारे करना प्ररंभ किया है ? जिनकी सेवा में स्वयं इन्द्रादिक देव सैनिक होकर उपस्थित हुए हैं, उन प्रार्श्वमभु के साथ आपका संग्राम करना तृणाग्निसंग्राम के समान है परन्तु अब भी कुछ नहीं बिगडा है । कंठ में कुठार को धारण कर आप पार्श्वप्रभुकी शरण में जाओ, और अपने अपराध की उनसे क्षमा मांगो। उनकी आज्ञा के वशवर्ती हो कर रहो, यदि आप इस लोक पर लोक सबंधी कुशल चाहते होओ तो । मैं आपसे सर्वथा सत्य कहता हूं । मेरे इन वचनों को आप अंगीकार करें इसी में आपको भलाई है। इस प्रकार मंत्री - के वचन सुनकर यवनराजने कहा- हे मंत्रिन् ! आपने हमें अच्छा समझाया। आपकी जैसी सलाह है हम वैसा ही करने को तैयार हैं। इस तरह कह कर यवनराज अपनी ग्रीव में कुठार धारण कर के मंत्री के साथ पार्श्वप्रभु के पास पहुंचा । द्वारपालने उसको प्रभु के समीप जाने का मार्ग સેવામાં ઈન્દ્રાદિક દેવ પેાતે જ સનિક બનીને ઉપસ્થિત થયા છે એવા પાશ્ર્વ પ્રભુની સામે સંગ્રામ કરવા આપને માટે તૃણુ અને અગ્નિના સ`ગ્રામ જેવુ' છે છતાં હજી કાંઇ બગડયું નથી. આપ પેાતાના ગળામાં કુહાડાને ધારણ કરીને પાપ્રભુની શરણમાં જાવ અને પેાતાના અપરધની માફી માગેા. એમની આજ્ઞા પ્રમાણે વનાર અને. જો આપ આ લેક અને પરલેાક સબધી કુશળતા ચાહતા હૈ। તેા સત્વર તમારા અકર્તવ્યને તજી દો. હું આપને સંપૂર્ણ સત્ય કહું છું. મારા આ વચનાને આપ અંગીકાર કરા, એમાં જ આપની ભલાઇ છે. આ પ્રકારે મંત્રીનાં વચન સાંભળીને યવનરાજે કહ્યુ` મ`ત્રમ્ ! આપે મને ઘણું જ ઉત્તમ મા સમજાવેલ છે. આપની જેવી સલાહ છે એ પ્રમાણે હું કરવા તૈયાર છું. આ પ્રમાણે કહીને ચવનરાજે પેાતાના ગળામાં કુહાડા ધારણ કરી મંત્રીની સાથે દ્વારપાળે પ્રભુની પાસે જવાના રસ્તા બતાવ્યા. એ
પાર્શ્વ પ્રભુની પાસે પહેાંચ્યા મા`થી જઇને સભામાં બેઠેલા
उत्तराध्ययन सूत्र : 3