Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તા. ૧૫-૫-૬૦ સુધીના મેમ્બરોની સંખ્યા ૧૧ આઇ સુરીશ્રી ૨૦ મુરબીશ્રી ૬૩ સહાયક મેમ્બરે ૫૪૯ લાઇફ મેમ્બર ૬૪ બીજા કલાસના જુના મેમ્બરે
૭૭
રાજકેટ તા. ૧૬-૫-૬૦
સાકરચંદ ભાઈચંદ શેઠ
મંત્રી,
તા. ૧૬-૫-૬ થી તા. ૩૧-૫-૬૦ સુધીમાં નીચે મુજબ
નવા મેમ્બરે નોંધાયા છે. રૂા. ૫૦૦ કે ઠારી પિપટલાલ ચત્રભુજભાઈ
સુરેન્દ્રનગર રૂા. ૩૫૧ સરસ્વતી પુસ્તક ભંડાર.
અમદાવાદ રૂા. ૩૫૧ શેઠ ભુરાલાલ કાળીદાસ,
અમદાવાદ રૂ. ૩૫૧ શેઠ મીયાચંદજી જુહારમલજી કટારીયા.
રાવટી રૂ. ૩૦૧ શ્રી સ્થા. જૈન સંઘ.
સુરેન્દ્રનગર રૂા. ૨૫૧ ડે. ધનજીભાઈ પુરૂષોતમદાસ.
અમદાવાદ રૂ. ૨૫૧ શાહ કાંતીલાલ હીરાચંદ.
સાણંદ રૂા. ૨૫૧ શેઠ ગેરીલાલજી સુગનલાલજી ઉદેપુરવાળા
અમદાવાદ
મેમ્બર ફી. ઓછામાં ઓછા રૂ. ૫૦૦૦ આપી આદ્ય મુરબ્બીપદ આપ દિપાવી શકે છે. ઓછામાં ઓછા રૂા. ૩૦૦૦ આપી એક શાસ્ત્ર આપના નામથી છપાવી શકે છે. ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦ આપી મુરબ્બીપદ મેળવી શકે છે. ઓછામાં ઓછા રૂા. પ૦૦) આપી સહાયક મેમ્બર બની શકે છે.
અને ઓછામાં ઓછા રૂ. ૩૫૧ આપી લાઈફ મેમ્બર તરીકે દરેક ભાઈ–બેન દાખલ થઈ શકે છે.
ઉપરના દરેક મેમ્બરને ૩૨ સૂત્રે તથા તેના તમામ ભાગે મળી લગભગ ૭૦ અંશે જેની કિંમત લગભગ ૮૦૦ ઉપર થાય છે તે ભેટ તરીકે મળી શકે છે. અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩