Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् तस्मै नागनागिनीयुगलाय सम्बलरूपेण दत्तवान् । भगवद्वचनं श्रद्दधानः स नागो मृत्वा नागकुमारदेवेषु धरणाभिधो नागेन्द्रो जातः । नागिनी च तस्य धरणेन्द्रस्य पट्टमहिषीत्वेन पद्मावती नाम देवी जाता। तदनु "अहो ! अस्य कुमारस्य विज्ञानम्' इति वादिभिः सकललोकैः स्तूयमानो भगवान् स्वानुवरैः सह स्वभवनं समागतः। ततोऽत्यन्तलजितोऽन्तःशठः स कमठः प्रभूतं बालतपः कृतवान्। इत्थं बालतपः कुर्वन् मिथ्यात्वमोहितः स मृत्वा भवनपतिषु मेवमालीति नामको देवो जातः ।
___ अथान्यदा भगवान पार्श्वनाथ उद्यान गतः। तत्रकान्ते स्थितस्य तस्य भगवतः स्मृतिपथे भगवतो नेमिनाथस्य चरितं समागतम् । तदास एवमचि. उनके लिये कलेवा (भाता) स्वरूप प्रत्याख्यान आदिक भी दिया। भगवान् के वचनों पर विश्वास करनेवाले उन दोनों में से नाग का जीव तो मर कर नागकुमार देवों में धरणेन्द्र नामका इन्द्र हुआ। तथा नागिनी भी मर कर इस नाग प्रधान कुमार की पद्मावती देवी हुई। इसके बाद "देखो इस कुमार का विज्ञान कितना आश्चर्यकारी है" ऐमावहां पर उपस्थित हुए लोगों ने कहना प्ररंभ किण। प्रभु भी वहाँ से अपने अनु. चरों को साथ लेकर मकानपर आगये। कमठ तापम विशेषलजित हआ। तो भी उसने बालतप तपना नहीं छोडा प्रत्युत पहिले की अपेक्षा भी वह अधिक तप तपने लगा। इस बालतप को तपता हुआ मिथ्यात्व मोहित वह कमठ तापस बालतप करते २ मर गया। और मर कर भवनपतियों में जाकर असुरकुमार जाति का देव हुवा। वहां उसका नाम मेघमाली पडा।
एक समय की बात है कि भगवान पार्श्वनाथ अपने उद्यान में गये આપ્યું. ભગવાનના વચનોમાં પણ વિશ્વાસ કરવા વાળા એ બંનેમાંથી નાગને જીવ મરીને નાગકુમાર દેવોને જાતીમાં ધરણેન્દ્ર નામનો ઈન્દ્ર થ તથા નાગણ પણ મરીને એ નાગકુમાર ઇ-ની પ્રધાન દેવી પદ્માવતી થઈ. આ પછી જુઓ ! “આ કુમારનું વિજ્ઞાન કેટલું આશ્ચર્યકારક છે” એવું ત્યાં ઉપસ્થિત થયેલા લોકેએ કહેવા માંડયું. પ્રભુ પણ પિતાના અનુચરોની સાથે ત્યાંથી નીકળી પોતાના નિવાસ સ્થાને પહોંચી ગયા. કમઠ તાપસ આથી ખૂબ શરમાયે. તો પણ તેણે બાળતપ તપવાનું છોડયું નહીં અને પ્રથમથી પણ વધુ કડક એવું તપ એ તપવા માંડયો. આ બાબતને તપ મિથ્યાત્વમેહિ એ કમઠ બાળતપ કરતાં કરતાં મૃત્યુ પામ્યા, અને મરીને ભવનપતિઓમાં જઈને અસુરકુમાર જાતિનો દેવ છે. ત્યાં તેનું નામ મેઘમાલી પડયું.
એક સમયની વાત છે કે, ભગવાન પાર્શ્વનાથ પિતાના ઉધાનમાં ગયા હતા ત્યાં એકાન્તમાં બેસીને તેઓ નેમિનાથ ભગવાનના ચારિત્રને વિચાર કરવા લાગ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩