Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९७४
उत्तरध्यायनस्त्रे ग्रहणं भवति । यत्तु भेदेनोपादानं तत् समितीनां प्रवृत्तिरूपत्वेन गुप्तानां प्रवृत्ति निवृत्त्युभयरूपत्वेन कथंचिद् भेदमाश्रित्येति बोध्यम् यत्र=अष्टसमितिषु जिनाख्यातं-तीर्थकरोक्तं द्वादशाङ्ग प्रवचनं, 'माय' इति मातं तु अन्तभूतमेव । इदमत्र बोध्यम्-एताः समिति गुप्त यश्च रित्ररूपाः, चारित्रं च ज्ञानदर्शनाविनाभावि, न च ज्ञानदर्शनचारित्रातिरिक्तमन्यदर्थतो द्वादशाङ्गमस्ति, इत्येतासु समितिप्तिषु प्रवचनं मातम् अन्तर्गतम्, इति पोच्यते ॥३॥ एतासु अष्टसु प्रवचनमातृषु प्रथममीर्यासमितेः स्वरूपमाह-- मूलम्--आलंबणेण कालेण, मग्गेण जयमाणाइ यं ।
चउकारणपरिसुद्धं, संजए ईरिय रिएं ॥४॥ छाया--आलम्बनेन कालेन, मार्गेण यतनया च ।
__ चतुष्कारणपरिशुद्धां, संयत ईयों रीयेत ॥४॥ समतिशब्द से गुप्तियों का भी ग्रहण यहाँ कर लिया गया है । इसलिये पंचसमिति की जगह सूत्रकार ने आठ समिति ऐसा कह दिया है। जहाँ पांचसमिति, तीनगुप्ति इस प्रकार से भेद पूर्वक इनका कथन किया जाता है वहां समितियों में प्रवृत्ति रूपता कहना तथा गुप्तियों में प्रवृत्ति निवृत्ति रूपता कहना सूत्रकार को इष्ट होता है ऐसा जानना चाहिये । इन समितियों में ही जिनेन्द्र भगवान द्वारा प्रतिपादित द्वादशांगरूप प्रवचन अन्तर्गत हो जाता है। तात्पर्य इसका यह है कि यह समिति एवं गुप्ति चारित्ररूप है। तथा चारित्र ज्ञान दर्शनाविनाभावी है। ज्ञान, दशन एवं चारित्र से अतिरिक्त अन्य और कोई अर्थतः द्वादशांग नहीं है। इस लिये चारि. वरूप समिति गुप्तियों में प्रवचन रूप द्वादशांग अन्तर्गत कहा गया है ॥३॥ ગુપ્તિનું પણ અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. આ માટે પાચ સમિતિને બદલે સૂત્રકારે આઠ સમિતિ એવું કહેલ છે. જ્યાં પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિ આ પ્રકારથી ભેદ પૂર્વક આનું કથન કરવામાં આવે છે ત્યાં સમિતિમાં પ્રવૃત્તિરૂપતા બતાવવી તથા ગુપ્તિમાં પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપતા બતાવવી સૂત્રકારને ઈષ્ટ જણાય છે એમ સમજવું જોઈએ. આ સમિતિઓમાં જ જીનેન્દ્ર ભગવાન તરફથી પ્રતિ પાદિત દ્વાદશાંગરૂપ પ્રવચન અન્તર્ગત થઈ જાય છે. તાત્પર્ય આનું એ છે કે, આ સમિતિ અને ગુતિ ચારિત્ર રૂપ છે, તથા ચારિત્ર જ્ઞાન દર્શન અવિનાભાવી છે. જ્ઞાન દર્શન અને ચારિત્રથી અતિરિકત બીજે કંઈ અર્થ દ્વાદશાંગ નથી. આ માટે ચારિત્રરૂપ સમિતિ ગુપ્તિઓમાં પ્રવચન રૂપ દ્વાદશાંગ અંતર્ગત કહેવામાં આવેલ છે. ૩
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩