Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८७५
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् कश्चिन्महोत्सवोऽस्ति, विशालजनसमूहः सपुष्पापणिनगराद् बहिर्गच्छति ? एवं पृच्छन्तं भगवन्तं कश्चिदनुचरः प्राह-स्वामिन् । नास्ति कश्चिदुत्सवः ! किन्तु वहिरुद्याने कमठो नाम तापसाग्रणीः समागतोऽस्ति। सदर्चनायैते लोका गच्छन्ति । इत्थं तद्वचनमाकर्ण्य तत्कौतुकं द्रष्टुकामो भगवान् पार्श्वनाथोऽपि जनन्या सह सपरिजनस्तत्र गतः । तत्र पश्चाग्निसाधकं तं कमळं पश्यन्नवधिज्ञानेन वह्निकुण्ड क्षिप्तकाष्ठे दह्यमानं नागनागिनीयुगलमपश्यत् । तत् प्रेक्ष्य कपातरङ्गसमुद्वेल्लितस्वान्तो भगवान् पार्श्वप्रभुरेवमब्रवीत्-'अहो ! तपस्यां कुर्वतोऽप्यस्य ज्ञानं न नातं, यतोऽस्य दयागुणो नास्ति ! चक्षुर्विना यथा मुखं न शोभते, तथैव अनुचरों से पूछा क्या आज कोई महोत्सव है, जो मनुष्यों के यह विशाल समूह के समूह हाथों में पुष्पों को लेकर नगर बाहर जा रहा है। भगवान् के इस प्रकार पूछने पर अनुचर ने कहा-स्वामिन् ! उत्सव तो कोई नहीं है किन्तु नगर के बाहर उद्यान में कमठ नाम का बडा तापस आया हुआ है। अतः उनके दर्शन के निमित्त ये सब लोग जा रहे हैं। इस प्रकार अनुचर के वचन सुनकर पार्श्वकुमार इस को देखने के लिये माता एवं परिजनों के साथ वहां गये। उस समय कमठ वहां पंचाग्नि तपस्या कर रहा था। उसमें बडे २ काष्ट जल रहे थे। अवधिज्ञान से एक काष्ट के भीतर जो अग्निकुण्ड में रखा हआ जल रहा था नागनागिनी युगल को जलता हुआ देख कर प्रभुका हृदय करुणा से भर आया। उन्हों ने उसी समय ऐसा कहा-देखो यह कितने आश्चर्य की बात है, जो तपस्या करते हुए भी यह ज्ञान से विहीन बना हमा हैं। इस का कारण इसमें दयागुण का अभाव है। जैसे चक्ष के विना કે, જેથી નગરજનો હાથમાં ફુલોને લઈને નગરની બહાર જઈ રહ્યાં છે. ભગવાનના આ પ્રમાણે પૂછવાથી અનુચરે કહ્યું સ્વામિન્ ! ઉત્સવ તે કઈ નથી પરંતુ નગરની બહાર ઉદ્યાનમાં કમઠ નામના એક મોટા તપસ્વી આવેલ છે. આથી તેના દર્શન માટે આ સઘળા લકે જઈ રહ્યા છે. આ પ્રકારનાં અનુચરનાં વચન સાંભળીને પાર્શ્વકુમાર પોતાનાં માતા અને પરિવારના બીજા માણસો સાથે ત્યાં ગયા આ સમયે કમઠ ત્યાં પંચાગ્નિ તપસ્યા કરી રહેલ હતા. ત્યાં મેટાં મોટાં લાકડાં બળી રહ્યાં હતાં, અવધિજ્ઞાનથી બળી રહેલા એ લાકડામાં નાગ અને નાગણીનું એક જે ડું હોવાનું પાર્વપ્રભુએ જાણ્યું આથી પ્રભુનું હદય કરૂણાથી ભરાઈ આવ્યું. અને આથી તેમણે એ સમયે એવું કહ્યું કે, જુઓ! આ કેટલા આશ્ચર્યની વાત છે કે, તપસ્યા કરવા છતા પણ આ તાપસ જ્ઞાનથી વિહીન બની રહેલ છે. તેનું કારણ તેનામાં દયા ગુણને અભાવ છે, જે રીતે આંખે વગર
उत्तराध्ययन सूत्र : 3