Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
८८१
यमबाहुदण्डवचण्डानने कान् नेत्रविषान् सर्पान, उत्कटकण्टकितान् श्विकान् , भल्लूकान् शूकरादीवानेकान् श्वापदान् , ज्यालामालाभोषणमुखान् मुण्डमालाऽऽकीर्णकन्धरान् भयङ्करान भूतान् प्रेताश्च विकुर्वितवान् । ते सर्वेऽपि पहुं ध्यानाद् विचालयितुं न समर्था बभूवुः, यथा कीटमत्कुणादयः क्षुद्रजीवा वज्रं भेत्तुं न समर्था भवन्ति। ततोऽतितरां क्रुद्धः स मेघमाली व्योम्नि विद्युद्व्याप्तदिगन्तरां भीषणां मेघमालां विकुर्वित्वा मनस्येवमचिन्तयत्-अहमद्य पूर्वभवपरभवपरमशत्रुमेनम् अगाधे सलिले निमग्नं कृत्वा मारयिष्यामि । इत्थं विचिन्त्य स मुष्टिमुशफल हुआ तो उसका एकदम क्रोध आया। क्रुद्ध होकर उसने ऐसे अनेक सों को विकुर्वित किया कि जिनकी दृष्टि में विष भरा था। जो फूत्कार को कर रहे थे। जो यमके बाहु दण्ड समान लंबे एवं प्रचंड थे। ऐसे वृश्चिकों को विकुर्वित किया जो उत्कट कांटो से युक्त थे। इसी तरह भल्लूक शकर आदि जानवरोको, ज्वालामाला से भीषण मुखवाले मुण्डों की मालाको गले में धारण करने वाले भयङ्कर भूतों को, प्रेतों को भी उसने विकुर्वित किया। परंतु ये सब भी प्रभु को ध्यान से चलायमान करने के लिये समर्थ नहीं हुए। जैसे मच्छर वज्र को भेदने में अससर्थ होता है उसी तरह ये सभी भगवान को चलायमान करने में असमर्थ हुए। अन्त में हर तरह पराजित होकर कमठ के जीव इस असुर ने मेघमाला को विकुर्वित किया। विजलीयों को उसमें चमकाया। उनकी चमक से समस्त दिशाएँ प्रकाशित हो उठी थीं। साथ २ में इस असुर ने ऐसा भी विचार किया कि मैं आज इस पूर्वभव के परम शत्रु को अगाध जल ક્રોધના આવેશમાં આવીને મહા વિષિલા એવા સર્પોને ઉત્પન્ન કર્યા કે જેમની દષ્ટિમાં વિષ ભર્યું હતું. જે ભયંકર એવા કુત્કાર કરી રહ્યા હતા જે યમના બાહ દંડના જેવા લાંબા અને પ્રચંડ હતા. ઉપરાંત ખૂબ જ ઝેરીલા એવા વીછીંન્ને પણ તેણે પિતાની વૈકિય શક્તિથી ઉત્પન્ન કર્યા. આજ પ્રમાણે ભુંડ, ડુક્કર આદિ જાનવરોને, તેમજ ભયંકર એવા મુડમાળાને ગ્રહણ કરેલ એવા ભૂતને, પ્રેતેને પણ તેણે ઉત્પન્ન કર્યા છતાં આ સઘળા પ્રભુને ધ્યાનમાંથી ચલિત કરવામાં સફળ ન બન્યા. જેમ મચ્છર વજને ભેદવામાં અસમર્થ હોય છે એ જ રીતે એ સઘળા ભગવાનને ચલાયમાન કરવામાં અસમર્થ થયા. અંતે દરેક પ્રકારે પરાજીત બનીને કમઠના જીવ એ અસુરે મેઘને ઉત્પન્ન કર્યા, વિજળીને ચમકાવી, કે જેનાથી સઘળી દિશાઓ પ્રકાશિત થઈ જતી હતી. સાથે સાથે એ અસુરે એ પણ વિચાર કર્યો કે, મારા પૂર્વભવના આ શત્રુને અગાધ જળમાં ડૂબાડીને મારી નાખું.
उत्त२॥ध्ययन सूत्र : 3