Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८८४
उत्तराध्ययनसूत्रे
द्विषन्नय न भविष्यसि ! अतो निवर्तस्वास्मात्पापाव्यवसायात् । नागराजस्येत्थं वचनं निशम्य असावसुरः स्वदृष्टिमधो न्यधात् । तदा स नागराजसेवितं भगवन्तं पार्श्वनाथमपश्यत् । ततः सोऽतीवाश्चर्ययुक्तोऽचिन्तयन् मम तु एतावत्येव शक्तिरस्ति । सा तु शैले शशकस्येव भगवति पार्श्वे निष्फला जाता । अपिचायं भगवान् स्त्रमुष्ट्या वज्रमपि पेष्टुं समर्थस्तथापि क्षमया सर्व क्षमते । परन्त्वयं नागदेवस्तु न क्षमिष्यते । अस्मात मे भयमस्त्येव । संसारेऽस्मिन् करुणा सागरादस्माद् विना न कोऽप्यप्रकाशक सूर्य के साथ द्वेष करता है वैसाही इस समय तेरी यह हालत हो रही है । अतः याद रख यदि अब इस जगत् के निष्कारणमित्र प्रभुपर जो तूने द्वेष किया तो तेरी किसी प्रकार से भी रक्षा नहीं हो सकेगी। इसीलिये अब तुझे यही उचित है कि तू शीघ्र इस पापाध्यवसाय से हट जा । धरणेन्द्र के इस प्रकार वचन सुनकर इस असुर ने ज्यों ही अपनी दृष्टि नीचे की कि उसको धरणेन्द्र से सेवित प्रभु दिखलाई दिये । धरणेन्द्र से सेवित प्रभु को देखते ही उसको महान् आश्चर्य हुआ। वह विचारने लगा - मेरी तो इतनी ही शक्ति थी अब मैं क्या करूँ। मेरी वह शक्ति तो इस समय पर्वत के साथ खरगोश की तरह इन पाश्वप्र के साथ निष्फल बन गई है। दूसरे यह प्रभु तो अपनो मुट्ठि से वज्र को भो चूर-चूर करने की शक्ति धारण करते हैं । फिर भी क्षमा से सबको क्षमाप्रदान ही करते हैं परन्तु मेरे जैसे दुष्ट को तो ये नागदेव क्षमा करने वाले नहीं हैं। मुझे तो इनसे भय है ही । तथा दुसरा દ્વેષ કરે છે એ જ પ્રકારની આ સમયે તારી હાલત બની રહી છે. આથી યાદ રાખ કે, જો તુ હવે આ જગતના ઉપકારક એવા પ્રભુ ઉપર નિષ્કારણુ દ્વેષ કરીશ તેા તારી કાઇ પણ રીતે રક્ષા થઈ શકવાની નથી. આથી તારા માટે એજ ઉચિત છે કે, તું તુરત જ આ તારા પાપના અધ્યવસાયને છેડી દે. ધરણેન્દ્રનાં આ પ્રકા ૨નાં વચન સાંભળીને એ અસુરે યાં પોતાની નજર નિચે કરી કે, તેને ધરણેન્દ્રથી સેવાય રહેલા પ્રભુ ઉપર તેની દૃષ્ટિ ગઇ. આ પ્રકાર જોઈને તેને મહાન આશ્ચય થયું. અને તે મનમાં વિચારવા લાગ્યા કે, મારી તેા આટલી જ શકિત હતી હવે હું શુ કરૂ. મારી એ શિત આ સમયે શૈલની સામે ખરગેશની માફક આ પાર્શ્વપ્રભુની સામે નિષ્ફળ બની ગઈ છે. બીજું આ પ્રભુ તા પેાતાની એક જ મુઠીના પ્રહારથી ભારેમાં ભારે વજ્રને પણ ચૂરા કરી નાખવાની શકિતવાળા છે. છતાં પણ ક્ષમાના ધારક એવા પ્રભુ દરેકના ઉપર ક્ષમા દૃષ્ટિવાળા છે પરંતુ મારા જેવા દુષ્ટને તે આ નાગદેવ ક્ષમા કરનાર નથી. મને તે એને ભય લાગી રહ્યો છે પરંતુ આ કડ્ડાના
उत्तराध्ययन सूत्र : 3