Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९२४
उत्तराध्ययनसूत्रे यथा-चयः १, उपचयः २, बन्धनम् ३, वेदना ४, उदीरणा ५, निर्जरा ६, चेति । तेषां पण्णां भूतभविष्यद्वर्तमानकालत्रयभेदेन अष्टादशभंदा भवन्ति । तेषामष्टादशानामपि द्वौ भेदौ स्तः, एकजीवापेक्षया. अनेकजीवापेक्षया च । इत्थं
ट्त्रिंशत्प्रकारकस्य क्रोधस्य पूर्वोक्त पञ्चविंशत्या गुणितेन नवशतानि भेदा भवन्ति । एवं मानादीनां त्रयाणामपि। एवं चतुर्णा कपायाणां पट्त्रिंशत् शतानि ३६०० भेदा भवन्ति । पूर्वोक्त पोडषशतसंख्यकभेदैः सह योजनया ५२०० द्विशताधिक पञ्चसहस्राणि भेदाः कषायाणां भवन्ति । तथा पञ्चानामिन्द्रियाणां विषयास्त्रयो. विंशतिसंख्यकाः, तथा विकाराश्चत्वारिंशदधिकं शतद्वयम् । तथाहिहोते हैं-वे ये हैं- (१) चय (२) उपचय (३) बन्धन, (४) वेदना, (५) उदीरणा, (६) निर्जरा। इन छह भेदों को भूत भविष्यत् तथा वर्तमान काल के साथ अर्थात् इन तीन काल के साथ गुणा करने पर अठारह १८ भेद हो जाते हैं। इन अठारह भेदों के एक जीव और अनेक जीवों की अपेक्षा दो के साथ गुणा करने से छत्तीस ३६ भेद होते हैं। इस तरह इन छत्तीस ३६ प्रकार के क्रोध के पूर्वोक्त पच्चीस २५ के साथ गुणा करने पर नौ सौ ९०० भेद हो जाते हैं। इसी तरह मानादिक कषायों के भी ९००-९०० नौ सौ-नौ सौ भेद कर लेना चाहिये। चारो कषायों के ये नौ सौ-नौ सौ ९००-२०० भेद जोडने पर छत्तीस सौ ३६०० भेद बन जाते हैं। इन तीन हजार छह सौ में पूर्वोक्त १६०० भेदों को और मिलाने पर इन कपायों के कुछ भेद पांच हजार दो सौ ५२०० हो जाते हैं।
फिर भी पांच इन्द्रियों के विषय तेईस २३ प्रकार के तथा विकार આ છે-૧ ચય, ૨ ઉપચવ, ૩ બંધન. ૪ વેદના, ૫ ઉદીરણ ૬ નિર્જરા આ છે ભેદને ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સાથે અર્થાત્ આ ત્રણ કાળની સાથે ગુણાકાર કરવ થી અઢાર ૧૮ ભેદેના એક જીવ અને અનેક જીની અપેક્ષા બેની સાથે ગુણાકાર કરવાથી છત્રી જ ભેદ થઈ જાય છે. આવી રીતે આ છત્રીસ પ્રકારના છેવને પૂર્વોકત પચીસની સાથે ગુણાકાર કરવાથી નવસો ૯૦૦ ભેદ થઈ જાય છે. આજ પ્રમાણે માનારિક કષાયેના પણ નવસે ૯૦૦-૯૦૦ સભેદ કરી લેવા જોઈએ. ચારે કષાયેના ૯૦૦ ૯૦૦, ભેદ જોડવાથી છત્રીસ ૩૬૦૦ ભેદ બની જાય છે. આ ત્રણ હજાર છસમાં અગાઉના ૧૬૦૦ ભેદે વધુ મેળવવાથી આ કષાયોના કુલ પાંચ હજાર બસે ૫૨૦૦ ભેદ થઈ જાય છે.
છતાં પણ પાંચ ઇન્દ્રિયોના વિષય તેવીસ પ્રકારના તથા વિકાર બસ ચાળીસ
उत्त२॥ध्ययन सूत्र : 3