Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
९२२
उत्तराध्ययनसूत्रे गुणितेन शतं भेदा भवन्ति । एवं मानादीनां त्रयाणामपि प्रत्येकं शतं भेदाः । ततश्च कषायाणां चत्वारि शतानि ४०० भेदा भवन्ति ।
(२) अन्य प्रकारेणापि क्रोधादीनां चतुर्णा कषायाणां प्रत्येकं चत्वारो भेदा भवन्ति । तद् यथा-आभोगनिवर्तितः १. अनाभोगनिवर्तितः २, उपशान्तः (अनुदयावस्थः) ३, अनुपशान्तः (उदयावलिकाप्रविष्टः) ४। आभोगनिर्वतितादि भेदाच्चतुधिस्य क्रोधस्य एकसंख्यकसमुच्चयजीवेन, चतुर्विशत्या दण्डकैश्च मिलित्वा पञ्चविंशत्या गुणितेन शतं भेदा भवन्ति । एवं मानादीनामपि शतं शतं भेदा भवन्ति । ततश्च कपायाणां चत्वारि शतानि ४०० भेदाः भवन्ति । अप्रत्याख्यान क्रोध, प्रत्याख्यान क्रोध, संज्वलन क्रोध इस प्रकार ये चार क्रोध हो जाते हैं। इसी प्रकार मान, माया, लोभ भी ४-४ चार २ जानना चाहिये। इन ४-४ का पूर्वोक्त पच्चीस के साथ गुणा करने से १००, १००, १००, १०० इस प्रकार ४०० भेद क्रोधादिकों के हो जाते हैं।
(२) अन्य प्रकार से भी इन क्रोधादिक चार कषायों के प्रत्येक के चार चार भेद होते है-वे ये हैं-१ आभोगनिवर्तित, अनाभोगनिवर्तित, उपशान्त (अनुदयावस्थ) अनुपशांत (उदयावलिकाप्रविष्ट)। इन अभोगनिवर्तित आदि के भेद से चतुर्विध क्रोध का सामान्य जीव सहित चौवीस दंडकों के साथ अर्थात् इन पच्चीस के साथ गुणा करने से इस क्रोध का सौ १०० भेद हो जाते हैं । उसी तरह मानादिक कषायों के भी सौ-सौ-१००-१०० भेद जानना चाहिये। इस तरह इस द्वितीय प्रकार से भी इन क्रोधादिकों के चार सौ ४०० भेद हो जाते हैं। રૂપ છે. અનંતાનુબંધી કોધ, અપ્રત્યાખ્યાનક્રોધ, પ્રત્યાખ્યાનક્રોધ, સંજવલનોધ. આ પ્રકારે એ ચાર ક્રોધ થઈ જાય છે. આ જ પ્રકારે માન, માયા, લોભ પણ ચાર ચાર જાણવું જોઈએ આ ચાર ચારનું પોંકત પચ્ચીસની સાથે ગુણવાથી ૧૦૦, ૧૦૦, ૧૦૦, ૧૦૦ આ પ્રકારના ૪૦૦, ચાર ભેદ કે ધાદિકના થઇ જાય છે.
(૨) અન્ય પ્રકારથી પણ આ કેધાદિક ચાર કષાયોના પ્રત્યેકના ચાર ચાર ભેદ હોય છે.–તે આ પ્રમાણે છે ૧ આભેગનિવર્તિત અનાગનિવર્તિત, ઉપશાંત, અનુશાંત આ આગ નિવર્તિત આદિના ભેદથી ચતુર્વિધ ક્ષેધના સામાન્ય જીવ સહિત
વીસ દંડકની સાથે અર્થાત્ આ પચીસની સાથે ગુણાકાર કરવાથી આ ક્રોધના ૧૦૦, ભેદ થઈ જાય છે. આ જ પ્રકારે માનાદિક કષાયેના પણ સો-સો ૧૦૦, ૧૦૦, ભેદ જાણવા જોઈએ. આવી રીતે આ બીજા પ્રકારથી પણ આ ક્રોધાદિકના ચારસો ભેદ થઈ જાય છે.
उत्त२॥ध्ययन सूत्र : 3