Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसुत्रे
समवसरणे स्वातिशयाजाते सिंहासने प्रभुः समुपविष्टः । ततः सुरासुरनरेषु यथास्थानं निषण्णेषु भगवान् योजनगामिन्याः गिरा देशनां दातुं प्रवृत्तः । तत उद्यानपालकमुखात् पार्श्वप्रभोर्ज्ञानोदयं ज्ञात्वा तद् दर्शनोत्सुकमनाः प्रमुदितान्तहृदयः श्रीमदश्वसेननृपो वामादेव्या सह तत्र गत्वा भगवन्तं स्तुत्वा नत्वा च धर्म श्रोतुं समुपविष्टः। भगवदत्तां देशनां श्रुत्वा बोधि प्राप्ता बहवो नरा नार्यश्च दीक्षा गृहीतवन्तः, बहवश्च श्रावकधर्म प्रत्यपद्यन्त । प्रत्रजितेषु तेषु आर्यदत्तादयो दश गणधरा जाताः। ते भगवत्प्रदत्त या त्रिपद्या सद्य एव द्वादशाङ्गीं कृ विन्तः उसी समय वे सब देवेन्द्र अपने २ अनुचरों को साथ लेकर वहां आये। आकर उन्हों ने वहां प्रभु के समवसरण की रचना की। अपने अतिशय से संजात आसन पर समवसरण में प्रभु विराजित हुए। वहां विराजमान होकर प्रभुने सुरासुर के बैठ जाने पर योजनगामिनी वाणी द्वारा देशना देना प्रारंभ कियो। उद्यान पालक के मुख से पाचप्रभु को केवलज्ञान की उत्पत्ति जानकर उनके दर्शनों की उत्कंठा से हर्षित चित्त बने हुए अश्वसेन राजा वामादेवी को साथ लेकर वहां भगवान के पास आये और उनको स्तुतिपूर्वक नमन करके धर्मश्रवण करने की भावना से बैठ गये। भगवान् ने जो उस समय धर्म देशना दी उसको सुनकर वहां बैठे हुए अनेक पुरुषों ने तथा स्त्रियों ने प्रतिबोधित होकर दीक्षा धारण की-कितनेक स्त्री पुरुषों ने श्रावक धर्म स्वीकार किया। जितने उस समय प्रत्रजित हुवे थे उनमें से आर्यदत्त आदि दश मुनि भगवान् के गणधर हुए। इन गणधरों ने प्रभु की दी हुई त्रिपदि द्वारा द्वादशांग की મનાવ્યું અને એજ સમયે એ સઘળા દેવેન્દ્ર પિતપોતાના અનુચરોને સાથે લઈને ત્યાં પ્રભુની પાસે પહોંચ્યા આવીને તેમણે ત્યાં પ્રભુના સમવસરણની રચના કરી. પિતાના અતિશય સે સંભાત આસન ઉપર સમવસરણમાં પ્રભુ બિરાજમાન થયા આ પ્રકારે બિરાજમાન થઈને પ્રભુએ સુર અસુરના બેસી ગયા પછી જન સુધી જેને પડશે પડે એવી વાણી દ્વારા દેશના દેવાને પ્રારંભ કર્યો. ઉદ્યાન પાલકના મુખેથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ છે તેવી જાણ થતાં એમના દર્શન માટે ઉત્કંઠિત બનેલા અશ્વસેન રાજા વામાદેવીને સાથે લઈને ત્યાં ભગવાનની પાસે આવ્યા અને તેમને સ્તુતિ પૂર્વક નમન કરીને ધર્મશ્રવણ કરવાની ભાવનાથી બેસી ગયા ભગવાને એ સમયે જે ધર્મદેશના આપી. એને સાંભળીને ત્યાં બેઠેલા અનેક સ્ત્રી પુરૂષોએ પ્રતિબધિત બનીને દીક્ષા ધારણ કરી લીધી. કેટલાક સ્ત્રી પુરૂએ શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. એ સમયે જેટલાએ દીક્ષા લીધેલ હતી. એમાંથી આર્યદત્ત આદિ દસમુનિ ભગવાનના ગણધર બન્યા. આ ગણધરોએ પ્રભુએ કહેલ ત્રિપદિ દ્વારા દ્વાદશાંગની રચના કરી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩